કેટલું અઘરું છે ને...
એકબીજાને જાણીતા બે લોકોનું..એકબીજાથી અજાણ્યા થઇ જવું...
જેની પળેપળની ખબર એકબીજાને હોય..
કે ક્યારે ઊઠે.. જાગે..ક્યારે online આવે...
ક્યારે એ વ્યસ્ત હોય ને ક્યારે એ ફ્રી હોય...
એને શું ગમે.. અને શું ના ગમે...
બધું જ જાણતાં હોઈએ અને...
હવે અજાણ્યા બની જવું...
સાચે જ...
ઘણું અઘરું છે....#😺🖤