Water Melon ગોળ હશે તો મીઠું હશે
Water Melon લાંબુ હશે તો એમાં પાણી વધારે હશે
Water Melon ઉપર પીળું નિશાન હશે તો એ મીઠું હશે
Water Melon ઉપર સફેદ નિશાન હશે તો એ ફીકું હશે
Water Melon ઉપર લાઇનો એકબીજાની નજીક હશે તો એ મીઠું હશે
Water Melon ઉપર લાઇનો એકબીજાની દૂર હશે તો એ ફીકું હશે
🙏🙏🙏