એક હિન્દૂ સ્ત્રી તરીકે આજે મારા માટે 'All eyes on Pahalgam', "All eyes on Hindus" etc. જરૂરી નથી પણ હવે પછીથી હું બહુ ધ્યાનપૂર્વક "All eyes on Indian Muslims" રહે એ જોઇશ. પહેલગામની ઘટના બાદ, શિક્ષિત કે અશિક્ષિત એવા કેટલા 'ઇસ્લામિક ' લોકો છે જે આ ઘટનાને વખોડે છે અને આરોપીઓને સજા થાય તેવી માંગણી કરે છે, એ જોવાનું અને સમજવાનું રહેશે.
આપણને સતત કહેવામાં આવે છે કે દેશમાં હિન્દૂ - મુસ્લિમ એવું કંઈ નથી બધું સાવ રાજનીતિ પ્રેરિત જ છે. આપણે પણ 'કોઈ પળોજણ ન જોઈએ' કે 'આપણે શા માટે કોઈ વિવાદિત વસ્તુમાં પોતાનો મત આપીએ', 'બધું મીડિયા જ ફેલાવે છે' વાળી માર્જારવૃત્તિ સાથે કમાવા અને આનંદ માણવાને જ જીવનનું મુખ્ય ધ્યેય ગણીને આગળ વધી રહ્યા છીએ ત્યારે, આવી ઘટનાઓ વડે આપણા બહેરા કાન પર થોડોએ આઘાત થાય છે કે નહીં એ ચકાસવાનો સમય પાકી ગયો છે.
ચિંતા ન કરો, શંકા ન કરો, વાદ ન કરો, લડત ન આપો પણ શું પ્રશ્ન પણ ન કરો??
ભારતીય મુસ્લિમ ભાઈઓ અને બહેનો સરકારી યોજના હોય કે કાયદો દરેક જગ્યાએ સંવિધાન જાણતા એવા પ્રબુદ્ધ અને જાગરૂક નાગરિક તરીકે બોલવું એને પોતાનો અધિકાર/ફરજ સમજે છે ત્યારે, આજે શું એ આ એમના જ 'ભટકી ગયેલ (?)' ભાઈઓને કંઈ પૂછશે કે કહેશે ખરા??
એ પૂછે કે ન પૂછે, હું પૂછું છું....
1. ભારત પ્રત્યે તમારી વફાદારીનું કોઈ પ્રમાણ ખરું?
2. લોકલ સપોર્ટ વિના આવા કૃત્યો પાર પડે ખરા??
3. અમે તમારા પર વિશ્વાસ કરી શકીએ ખરા?
4. અમારી જેમ તમે એમને જાહેરમાં વખોડી અને સજા અપાવી શકો ખરા??
-
-
-
#mamro #Charcha #consciouscharcha #PureHonesty #charchawithoutchai #funtastic #justathought #swatisjournal #dailyquotes #poetry #shortstories #stories #articles #Gujarati #English #story #thoughts #indianauthor #writer #follow #yellownotes