માયા નગરીમાં સ્વાગતછે હર કોઈનું, અહીયા કોઈ માયાના બંધનથી બાકાતનથી
માયા પતી પણ ફસાઈ ગયેલ
તમારી મારી શું ઓકાત..?
જે નીકળી શકે એ આભલે પહોંચી પ્રકાસીત થાય
બાકી બધા ભૃણ બની અંધકાર માં ગરકાવ લખ ચોરાસી માં ધકા ખાવા
સમય જતા વાર થાય..? બાળપણ ગયું જવાની સડસડાટ જાય ઘડપણ અને પછી.. રામ રામ
- Hemant pandya