પરંપરા જાળવી રાખી
પરંપરાથી આગળ વધ્યા
તહેવારોનું મહત્વ જાણ્યું
એકબીજાની સાથે ઉલ્લાસથી મળ્યા
પરંપરા જાળવી રાખવી સારી
પણ હવે બદલાઈ ગયો જમાનો
પરંપરાના નામે ઉંબરો ન ઓળંગ્યા
એટલે તો પાછા પડ્યા
કુટુંબનું મહત્વ ઘરનું મહત્વ
જાળવી રાખવાનું છે આપણે
નથી લેવાની વધુ પડતી છુટછાટ
સનાતન જાગૃતિ રાખવાની આપણે
- કૌશિક દવે
- Kaushik Dave