ઉગી જાય દિવસ મારો જ્યારે જોઉં એક કુલડ વળી ચા તારી હાથ મા.
મહેકે ફોરમ ચારો કોર ...એ ચાની ...જ્યારે હોઈ તારી હાથ માં
નીંદર ખખેરી નાખું હું...બસ દોડી જ આવું...ઝટપટ...
કે એલચી ને સાથે છે આદુ.. મસ્ત ચા તારી હાથ માં..
ઠંડી માં પણ ગરમાવો લાવે....જો હોઈ સાથે બનાવેલા પકોડા ...
બંને ની જુગલબંધી જામે વરસાદ માં...બસ એક ચા હોઈ તારા હાથ માં..