બાકી કંઈ નહીં શિખાય તો ચાલશે
બાકી કંઈ નહીં સમજાય
તો પણ ચાલશે, પરંતુ જો
આપણા માટે, આપણા ભવિષ્ય માટે
આપણા પરિવાર માટે, કે પછી
આપણા સમાજ અને દેશ માટે,
શું સારું, ને શું ખોટું ?
એ નહીં શિખાય, કે સમજાય...
તો કોઈપણ હિસાબે
નહીં જ ચાલે, પછી ભલે જીવનમાં
આપણે અઢળક સંપત્તિના માલિક
બની જઈએ.