વિવાદનો અંત સમજ છે.
❤️🌹❤️
હવે તું પણ ના જોઈએ એ પણ ના જોઈએ !
'હું' પણ ના જોઈએ એ નામ પણ ના જોઈએ.
વાત ખતમ કર ! વાત ખતમ કર હવે એ વાત!
દુનિયાથી જાઉં દૂર,તું કે એ મારે નહિ જોઈએ,
આઘાત એકલા સહેવો એ મારી ફિતરતમાં નથી.
ઘડીક એ ના જોઈએ,ઘડીક આ જ જોઈએ! શું?વાદ-વિવાદની બન્ને વચ્ચે મને અધમૂઓ ના કર !
સાંભળે કોણ મારું!એ જોઈએ ના તું જોઈએ !!
ભાગલા પાડ્યા સરખે હિસ્સે બન્ને માટે મિલ્કતના!
બન્ને ના કંકાસ કાજે ના તું જોઈએ,ના એ જોઈએ.
- વાત્સલ્ય