Quotes by Amir Ali Daredia in Bitesapp read free

Amir Ali Daredia

Amir Ali Daredia Matrubharti Verified

@amiralidaredia175421
(649.5k)

તરત મળતુ નથી
સુખ પામતા
બહુ વાર લાગે છે
હંમેશા કર્મના
ફળને પાકતા
બહુ વાર લાગે છે

https://youtube.com/watch?v=OkkNY2LCSB4&si=I5ea8y-9YN0CEiyF
નવરાત્રિ ની હાર્દિક શુભ કામનાઓ સાથે પ્રસ્તુત છે આ સુપર ગરબો

અમે બોલતા હતા
ત્યારે
ટોકતા હતા લોકો
હવે
સીવી લીધા હોઠ
તો
કહે છે લોકો કે
કેમ
કંઈ બોલતા નથી?

જનમતી વખતે દરએક બાળક
આ સંદેશ લઈને આવે છે
કે
મનુષ્યનુ સર્જન કરીને
પ્રભુ હજી હતાશ નથી થયો.

દર્પણ છુ હુ અને
તુ છો પ્રતિબિંબ મારુ
તુ અને હું ચાલ એક થઈ જઈએ
મિટાવી ને અસ્તિત્વ અમારૂ

ના તુ સુઈ શકી.ના હું સુઈ શક્યો ના એ.
રાત ભર જાગતા રહ્યા આપણે ત્રણેય
હું તુ અને સમય

અબોલા ક્યાં સુધી
આ મૌન ક્યાં સુધી
લાશ પાસે આવીને મારા
તુ ગમે તેટલી કરગરીશ
ત્યારે ખરુ કહુ છુ.
હુ પણ મૌન ધારણ કરી લઈશ
તુ લાખ માનવીશ
હુ માનીશ નહિ
મુખેથી એક શબ્દ પણ
હું બોલીશ નહિ

Read More

रोक कर मेरा जनाजा कहने लगे वो यूं
कौनसी मंज़िल हे तेरी कहा जा रहा है?
में तो मरा पड़ा था में क्या जवाब देता?
आसमान से उसी वक्त एक आवाज़ आई
रोको ना आज इसको आने दो पास मेरे
गया था वो यहीं से ओर यही आ रहा है।

Read More

HAPPY FATHER'S DAY
આંખોથી વરસતા અશ્રુથી
શ્રધાંજલિ તમને અર્પુ છુ.
યાદોની હેલી હર ક્ષણે
હૃદય થી મારા વરસે છે.
સાંનિધ્ય તમારુ પામવા
મન મારુ તરસે છે.

Read More