કૃષ્ણ જીવન -
એક એવી પરિભાષા જે જીવન મૂલ્ય થી મૃત્યુ સુધી, દેવકી ની અપાર પીડા થી યશોદા ના અપાર વાત્સલ્ય સુધી, રાધા ના પ્રેમ થી રુકમણી ના સમર્પણ સુધી, સુદામા સાથે મિત્રતા થી અર્જૂન ના સારથી સુધી, મનુષ્ય જીવન થી પરમાત્મા સુધી, નરસિંહમહેતા ના ભજન થી મીરાં ની ભક્તિ સુધી ની સફર
- જેનો ના કોઈ પર્યાય ના કોઈ અંત.