yellownotes Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

yellownotes Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful yellownotes quote can lift spirits and rekindle determination. yellownotes Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

yellownotes bites

Won't you agree? 💖
-
-
-
સારાંશ- પિતા એટલે મા નાં હૃદયનો નીડર, ધૈર્યવાન, મક્કમ ચહેરો!! 😊

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Grow your Pine n Spruce of care, love n affection on the top of this icy cover... 🏔🌲🌿
-
-
-
સારાંશ- આ દુનિયાની લગભગ તમામ માતાઓ વર્ષો પસાર થતાં, બરફાચ્છાદિત જ્વાળામુખી જેવી બની જતી હોય છે... આ ઉપરની બરફની ચાદર ને ખોતર્યા વિના જ પ્રેમની કુંપળો પાંગરે તેવા પ્રયત્નો કરી શકાય બાકી, 'સવારી અપની ખુદ ઝીમ્મેદાર હૈ'! 😅
#mothersday #motherlove #care #respect
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

What do you say? 👶🤦‍♀️
-
-
-
સારાંશ- ભગવાને માતા બનાવી કેમકે, એ જાણી ચુક્યા છે કે બાળકો સંભાળવા કરતા બાકીની આખી દુનિયાને સંભાળવી એ સરળ કામ છે.☺️

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Making my head spin... 🙃
-
-
-
સારાંશ- ઘરમાં એક ટીનેજર હાજર હોય ત્યારે અંદર-બહાર બધે ઉથલ-પાથલ.. આવું મારી સાથે જ છે કે, બીજી મમ્મીઓને પણ એવું લાગે છે? 😅

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

It's really worth trying... 😊
-
-
-
સારાંશ- સકારાત્મકતા એ એક એવો સાથીદાર છે કે ભયને જેની સાથે રહેવાનું બિલકુલ નથી ફાવતું એટલે, સકારાત્મકતાને મનમાં થોડી જગ્યા કરી આપો તો, ભય ધીમે-ધીમે તમને અલવિદા કરી જશે... માનવામાં ન આવતું હોય તો, ટ્રાય કરી જુઓ ને..
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Just wait for the Sun, he's on his way as always!! 🌄
-
-
-
સારાંશ- મુશ્કેલ સમય કોઈ દુસ્વપ્ન સમાન હોય છે, જે સૂરજનાં પ્રથમ કિરણ સાથે સમાપ્ત થવા જ સર્જાયેલા છે... હૈયે થોડી હામ રાખો, સૂર્યનારાયણને મોડા પડવાની આદત નથી!
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Prepare yourself for an extraordinary time! 👍👍
-
-
-
સારાંશ- ઇતિહાસે આપણને શીખવ્યું છે કે, મોટામાં મોટો આપત્તિકાળ ઉત્કૃષ્ટ ભવિષ્ય તરફ દોરી જાય છે... ધીરજ, સંયમ અને શિસ્ત ભવિષ્યનો એ દરવાજો ખોલવાની ચાવીઓ છે... તમારામાં છે ને આ ત્રણેય? 😊
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Keep yr fingers crossed! 🙃🤞
-
-
-
સારાંશ- જીંદગીને ડ્રાઈવિંગ સીટ આપી દો અને આશા રાખો કે એ સારી નેવિગેશન સિસ્ટમ થી સજ્જ હોય... બાકી જય શ્રી કૃષ્ણ! 😅🙃
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Trying to control it might worsen it.. better to let it pass! ⏰🕰
-
-
-
સારાંશ- આસપાસ બધું જ ખોટું/ખરાબ થતું લાગે ત્યારે શાંતિથી બેસી જાઓ... એ સમય માત્ર છે, પસાર થઇ જશે... (એવું જ લોકોનું પણ છે, એમના પહેલા આપણો સમય પૂરો ન થવા દેવો હોય તો, શાંતિ એ એક માત્ર ઉપાય છે!) 😅