yellownotes Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

yellownotes Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful yellownotes quote can lift spirits and rekindle determination. yellownotes Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

yellownotes bites

Don't you think so? 🤔
-
-
-
સારાંશ- યુવાનો સોશિયલ મીડિયા પર સમય પસાર કરીને 'એમને' કમાણી કરાવી આપે તેના કરતા, એ સમય જાતે કમાવા પાછળ ઉપયોગમાં લે તો કેવું?
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Stick to your roots... 🌳🌴
-
-
-
સારાંશ- સોશિયલ મીડિયા ની કાલ્પનિક દુનિયાનો ભાગ બનીએ ત્યારેેઆપણે કોણ છીએ, ક્યાંથી આવીએ છીએ અને આપણા માટે જીવન એટલે શું એ ભૂલીશું નહીં.. બરાબર ને?

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Need not to take it otherwise, sometimes helps too.. 😅
-
-
-
સારાંશ- શહેરમાં વિભક્ત કુટુંબમાં રહેતી સ્ત્રીઓ માટે તો ફેસબુક ક્યારેક સાસુની ગરજ સારે છે... આપને આનો અર્થ અનુભવ પ્રમાણે સમજાશે! 🙃
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Might not be true for all of them, but surely for most of them... 🎭
-
-
-
સારાંશ- સોશિયલ મીડિયા આપને એક અભિનેતાનું જીવન જીવવાની તક આપે છે; લોગ ઇન કરો અને કોઈક બીજા જ બની જાઓ, લોગ આઉટ કરો અને વાસ્તવિક જીવનમાં પાછા ફરો...

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Have you met any of such wonderful fathers?👨‍👧‍👦
-
-
-
સારાંશ- સમાજમાં અમુક એટલા અદ્ભુત પુરુષો છે કે જે, પિતા તરીકે એકલા હાથે માતૃત્વનો અર્થ સાકાર કરી રહ્યા છે.. 😇🙏

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Are you in the same boat!?? 😴😅
-
-
-
સારાંશ- પતિ માટે ગર્વ, માન, પ્રેમ વગેરે લાગણીઓ અનુભવતી સ્ત્રી, એકવખત મા બને પછી તેને બેફિકરાઈથી ઊંઘતા જોઈ જે લાગણી અનુભવે એ ઈર્ષ્યા!! 🙃