yellownotes Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

yellownotes Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful yellownotes quote can lift spirits and rekindle determination. yellownotes Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

yellownotes bites

Won't you agree? ☺️
-
-
-
સારાંશ- લોકો ઘણી વખત એવી પરિસ્થિતિમાં ઉભેલા દેખાશે જયારે તમને એમ લાગશે કે, તેમને જરૂર હોવા છતાં, તમે એમને કોઈ રીતે મદદ કરી શકો તેમ નથી ત્યારે, હળવા સ્મિત સાથે કહેવાયેલા થોડા માયાળુ શબ્દો તેમના માટે પૂરતાં થઇ રહેશે...
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

True it is! 😇👍
-
-
-
સારાંશ- સમય સાથે ન બદલાતી પ્રતિબધ્ધતા આપણું વલણ હોય ત્યારે, આપણે મિત્રોને કોઈ વાયદાનો સહારો આપવાની જરૂર પડતી નથી.. એ લોકો આજીવન આપણો વિશ્વાસ કરી શકશે.
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Do you carry a made-to-order attitude?? I do... 😉😎
-
-
-
સારાંશ- આ મારી અને મારા હૃદય વચ્ચે છે કે, મેં કહી રાખેલું છે કે જીવનમાં અમુક અણવાંછિત લોકો, ઘટનાઓ કે પરિસ્થિતિઓ આવશે જ પરંતુ, એ બહુ ગભરાય નહીં કેમકે, દરેક પરિસ્થિતિ મુજબ તેને લાગૂ પડતું વલણ દાખવવાની સુવિધા મારી પાસે ઉપલભ્ધ છે.. તો પડશે તેવા... 😅

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
https://swatisjournal.com/daily-quotes-week-four-july-2020/

Do you also have two different definitions? 🤔
-
-
-

સારાંશ- આ એટીટ્યુડ કે દ્રષ્ટિકોણ શબ્દ કંઇક અદ્ભુત અને અવર્ણનીય છે કેમકે, આપણા સમાજમાં જયારે એ એક પુરુષ માટે ઉપયોગમાં લેવાય ત્યારે અર્થ કંઇક અલગ થાય છે અને જયારે સ્ત્રી માટે ઉપયોગમાં લેવાય છે ત્યારે કંઇક અલગ જ હોય છે.... તમે અનુભવ્યું છે આવું?
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Don't forget to pick the right one... 👍👍
-
-
-
સારાંશ- ગબડવું એકદમ સ્વાભાવિક છે પરંતુ, બહારની દુનિયામાં પગ મુકતા પહેલા પોતાનું વલણ સાથે લેવાનું ન ભૂલવું.. એ ગબડ્યા પછી ઝડપથી ઉભા થવામાં મદદ કરશે... પણ હા, નકારાત્મક વલણ ઘરે મુકીને જજો!
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Why don't you just try any of the option? 🙃😉
-
-
-
સારાંશ- આપણે આપણા વલણનો ઈચ્છીએ તેમ ઉપયોગ કરી શકીએ, આપણે ચાહે કંઇક સર્જનાત્મક કરીએ કે પછી તેનો નકારાત્મક ઉપયોગ કરીએ.. પસંદગી પોતાની, પરિણામ પોતાનું!
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Brutally Sweet Truth... 😅🍥🍨
-
-
-
સારાંશ- વેસ્ટર્ન દેશોની માફક આપણે ત્યાં પણ એ ટ્રેન્ડ ચાલ્યો છે કે, લગ્ન વખતે વર-વધૂ તેમનાં દેખાવ બાબતે બહુ દરકાર કરતા થઇ જાય, વજન વધારે-ઘટાડે અને દેખાવ પર ખર્ચ પણ ઘણો કરે પણ, આપણે ત્યાં ખરેખર એવી જરૂર જ નથી કેમકે, લગ્નમાં આવનારા લોકો એ બંનેનાં દેખાવ કરતા વધુ ફોકસ તો જમણવારના ગુલાબજાંબુ અને રસમલાઇ પર રાખવાના છે..
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Please don't mind, it's just our past life acts!! 😅😆
-
-
-
સારાંશ- કોઈનાં પ્રસંગે જવા માટે આપણે સ્ત્રીઓ બહોળો ખર્ચ કરી કપડાં, મેક-અપ, ઘરેણા વગેરે તૈયારી સાથે પહોંચીએ અને છેવટે ફોટોગ્રાફ્સમાં આમાંથી કંઈ હાઈલાઈટ થવાને બદલે, ગોખલા જેવું મોં ફાડી કોળીયો આરોગતા નજરે ચઢીએ એ માત્ર આપણા કર્મો જ છે જે ફોટોગ્રાફર રૂપે સામે આવી ચઢ્યા હોય છે.. 📸🧛‍♂️ ( આ પણ એક રમૂજ છે! 😛🙃 )
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Hope Mr. M. Z. is reading this too... 😜😁
-
-
-
સારાંશ- ફેસબુક આપે છે એક પણ પૈસો ખર્ચ કર્યા વિના આપની ભાવનાઓનું ડીજીટલ ડિસ્પ્લે તદ્દન ફ્રી... કાશ, આપને ધ્યાનમાં આવે કે આપ બદલામાં શું ચૂકવી રહ્યા છો? બાકી, ન ખબર પડે ત્યાં સુધી ઝુકરભાઈને જલસા ને આપને આનંદ જ આનંદ... (એક જ ઘરમાં રહેતા લોકો એકબીજાને જાહેરમાં ફેસબુક પર સંદેશ પાઠવે એ મને સૌથી અચરજ પમાડતી વાત છે.. આ તો જસ્ટ કીધું.. તમને વાંધો ન હોય તો મને શા માટે હોય? 🙃)