yellownotes Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

yellownotes Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful yellownotes quote can lift spirits and rekindle determination. yellownotes Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

yellownotes bites

Don't let them escape until they help you clean the mess.. 😉🙃
-
-
-
સારાંશ- આપણા જીવનમાં ફેલાયેલા રાયતા માટે પોતાને એકલાને દોષી માનવાને કારણ નથી, આપણે પસંદ કરેલા મિત્રો પણ તેના માટે એટલા જ જવાબદાર છે.. એટલે જ્યાં સુધી તેઓ એ રાયતું સમેટવામાં મદદ ન કરે ત્યાં સુધી છટકવા દેવા નહીં .. 💣🗡👨‍🚒 ( માત્ર રમુજ ખાતર... બાકી, સવારી 'અપની ખુદ ઝીમ્મેદાર હૈ'!)
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Working on the first two options.. third I've secured since school days! 👫🤪👭
-
-
-
સારાંશ- પોતાને માટે ખુબ સારા આખરી દિવસોનો પ્રબંધ કરવા ઈચ્છતા હો તો, ત્રણ વસ્તુઓ એકત્રિત કરવા માટે મહેનત કરશો... ૧. સ્વાસ્થ્ય, ૨. બેંકમાં થાપણ અને ૩. થોડા પોતાના જેવા અતરંગી મિત્રો!

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

What do you feel about your best friend? 😅
-
-
-
સારાંશ- સૌથી નજીકનાં મિત્રો ન તો કોઈ પુરસ્કાર હોય છે કે ન તો કોઈ શિક્ષા હોય છે, તે તો માત્ર સાથે સાંખેલી અમુક-તમુક ઘટનાઓનું પરિણામ હોય છે!

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Whomever you might be, suffering is inevitable.. 😅
-
-
-
સારાંશ- આપણા ગ્રહ પર મનુષ્ય તરીકે જીવવાની આ વિચિત્રતા છે કે, વિવેકબુદ્ધિ વિનાના મનુષ્યો તેમજ સજાગ અંતઃકરણ એટલે કે સારાસાર બુદ્ધિ ધરાવતા લોકો બંને સમાન રીતે નર્કની પીડા ભોગવે છે.. પહેલો તે નર્કનું નિર્માણ કરીને અને બીજો તેની સામે લડત આપીને.. 🧟‍♂️🦹‍♂️

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

So, why don't we put everything aside n smile back to it? 😊
-
-
-
સારાંશ- જીંદગી એટલે ખરેખર શું તે શોધવાના આપણા વ્યર્થ પ્રયત્નો સામે મીઠું સ્મિત વેરતું જીવન ધીમે-ધીમે આગલા વધતું રહે છે..

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Don't make yourself a certified half-witted, prepare instead! 💁‍♂️
-
-
-
સારાંશ- વિના તૈયારીએ કોઈ હરીફાઈમાં ઉતારી પડવું તે બહાદુરી નહીં પરંતુ, મૂર્ખતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.. આપણે ત્યાં તો વળી પાછા તેનું ગૌરવ પણ લેવાય કે જોયું, કોઈ તૈયારી નહોતી તો પણ આટલું તો કર્યું ને?? મારી દ્રષ્ટીએ તે સમય અને સાધનો નો વ્યય છે..

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Keep writing your chapters without feeling the pressure of being right or wrong...👍✍️
-
-
-
સારાંશ- સામાન્ય રીતે માતા-પિતા બન્યા પછી આપણે અર્થપૂર્ણ જીવન કઈ રીતે જીવવું જેથી બાળકો કંઈ શીખી શકે તેનું ઘણું પ્રેશર રહેતું હોય છે પણ, જીવન જ છે તમારી સમજણ મુજબ જીવતા રહો.. આપણે તો માત્ર ભવિષ્યની પેઢીઓ માટે વાર્તા જ છોડી જવાના છીએ.. કોઈની સફળતાની ગાથા હશે જે પ્રશસ્તિ પામશે અને કોઈની નિષ્ફળતાની કહાની હશે જેમાંથી કોઈ સબક લેશે.. બસ, આટલું જ છે, પ્રેશર શાનું?😊

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

So, now you know that stars haven't held it.. 🌟🤲
-
-
-
સારાંશ- હાથ કે જે સખત મહેનત કરે છે, હાથ કે જે પ્રાર્થના કરે છે અને હાથ કે જે મદદ કરે છે એ બધા જ નિયતિના સરનામા છે!
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Wrong direction won't help you reach anywhere... 🛣🚧
-
-
-
સારાંશ- જયારે એવું લાગવા માંડે કે, પૈસાનું પાકીટ ભારે થઇ રહ્યું છે અને સાથે જ હૃદય ખાલી થઇ રહ્યું છે ત્યારે સમજી જવું કે સમય પાકી ગયો છે કે, થોડી વાર થોભીને આપણે કઈ દિશામાં આગળ વધી રહ્યા છીએ એ ચકાસી લઈએ.. એટલે જો પાછા ફરવાની જરૂર પડે તો, સમયસર યુ-ટર્ન લઇ શકાય!