The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
thoughtoftheday Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful thoughtoftheday quote can lift spirits and rekindle determination. thoughtoftheday Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
Work harder to play yr favorite tunes.. 🤷♀️📻 - - - સારાંશ - ભૂલો કરતાં અચકાવું નહીં, આમ પણ ગમતી ધૂન સાંભળવા, સાચું સ્ટેશન પકડવા માટે થોડા યત્નો તો કરવા પડે ને? Read more @ https://swatisjournal.com/daily-quotes-week-one-march-2020/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Correct me if I'm wrong.. 😅 - - - સારાંશ - ભારત દેશમાં વીમા સુરક્ષા એ હજી પણ થોડો અઘરો વિષય છે કેમકે, આપણે એમાંના છીએ કે જ્યાં વીમો ખરીદવા કરતાં એક દીકરાને જન્મ આપવાનું જરૂરી અને સહેલું પણ ગણવામાં આવે છે. (પહેલા દીકરો સ્વર્ગની સીડી જ હતો, હવે તો જીવન વિમી, મેડીક્લેમ અને એવું બીજું ઘણું બધું છે! હળવાશથી લખ્યું છે, સહજ જ લેશો.) 😅🙏 Read more life insurance quotes @ https://swatisjournal.com/daily-quotes-week-four-april-2020/ #yellownotes #insurance #LIC #lifeinsurance #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
# goodmorning #thoughtoftheday
Greatness nothing has to do with the magnitude of the task... 🙃 - - - સારાંશ - મહાનતા એટલે હંમેશા કોઈક મોટું કે ગૌરવપૂર્ણ કામ જ કરીએ એ માન્યતા ખોટી છે કેમકે, ક્યારેક કોઈને માટે કરવામાં આવેલ નાના નાના કાર્યો પણ વધુ અગત્યનાં હોય છે. Read more @ https://swatisjournal.com/daily-quotes-week-two-december.../ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Getting ready for the new days to come.. ☺️👍 - - - સારાંશ - મન અને જીવનમાંથી નુકસાનકર્તા લોકો અને અનુભવોને જતા કરવા જ રહ્યા કેમકે, સારા લોકો અને અનુભવોને સાથે રાખવા માટે આપણી પાસે બે હાથ અને એક હૃદય જ છે. Read more at https://swatisjournal.com/daily-quotes-week-three-december-2019/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Else, Color, Height, Weight has nothing to do with beauty, but the business! 🤷♀️ - - - સારાંશ - સ્ત્રી કોઈ પણ પ્રદેશની કેમ ન હોય, તેનાં વ્યક્તિત્વમાં રહેલ શિષ્ટતા/ઔચિત્ય અને તેનો આત્મ-વિશ્વાસ જ તેની સુંદરતાને વ્યાખ્યાયિત કરે છે... Read more @ https://swatisjournal.com/daily-quotes-week-two-september-2019/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Picking the second option is trending, isn't it? 😅 - - - સારાંશ - બે વિકલ્પ છે, કાં તો રોજીંદુ જીવન એવું જીવો કે દિવસનાં અંતે કોઈ અફસોસ ન રહે અથવા તો તમે જે કરવા ઈચ્છતા હતા તે ન કરી શક્યા, એવી પોતાની દરેક નિષ્ફળતા બદલ જવાબદાર ઠેરવી શકાય એવી કોઈ વ્યક્તિ શોધવા માટે સમય કાઢો... (તમે પણ કોઈને માટે એવી વ્યક્તિ હશો જ, છો ને?) Read more such thoughts at https://swatisjournal.com/daily-quotes-week-one-august-2020/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
I find it s lot easier than whining over anything.. 🤺👍 - - - સારાંશ - જયારે પરિસ્થિતિઓ વિપરીત થતી જાય અને તેમાંથી બહાર નીકળવાનો કોઈ સરળ રસ્તો ન જ દેખાય ત્યારે, તેનો સીધો સામનો કરવો એ જ સૌથી સહજ માર્ગ છે.. (દંગલ, દંગલ..🤼) Read more at https://swatisjournal.com/daily-quotes-week-one-august-2019/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Not everyone wants your money..💰❌ - - - સારાંશ - ઘણી પરિસ્થિતિઓ એવી હોય છે કે જ્યાં આપણે ચાહીને પણ મદદ નથી કરી શકતા. આવું અનુભવાય ત્યારે કોઈની વાત સાંભળી, તેમને સદભાવપૂર્ણ સ્મિત સાથેનાં થોડાં ઉમદા શબ્દો કહીએ એ પણ ઘણું થઇ પડે છે... Visit www.swatisjournal.com for more posts. #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser