spiritualmaster Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

spiritualmaster bites

જ્ઞાન પ્રગટ્યા પછીનું જીવન - દાદા ભગવાન આ જ્ઞાન પ્રગટ થતાંની સાથે જ, પાર વગરનો આનંદ થયો અને તેઓ અંબાલાલ પટેલનાં દેહથી સંપૂર્ણપણે જુદાં થઇ ગયાં. અંબાલાલનો અહંકાર, જે તેમને સતત કૈડતો, તે ઓગળી ગયો. નવી દિવ્યદૃષ્ટિ સાથે, તેમણે બધા જીવોને શુધ્ધાત્મા સ્વરૂપે જોયા.

ચાલો, એમના જ્ઞાન પ્રગટ્યા પછીના જીવન વિશે અધિક માહિતી મેળવીએ: https://dbf.adalaj.org/RCzqkOHG

#DadaBhagwanJanmaJayanti #JanmaJayanti116 #SpiritualMaster #JovaJeviDuniya #JJ116 #JJ116Amreli #DadaBhagwan #DadaBhagwanFoundation

Let's celebrate the joyous day of Param Pujya Dada Bhagwan's Janma Jayanti whose grace helped us to realize our own Self.

On the occasion of Param Pujya Dada Bhagwan's 116th Janma Jayanti, let us learn more about Him: https://dbf.adalaj.org/R9EyuLSc

#DadaBhagwanJanmaJayanti #JanmaJayanti116 #SpiritualMaster #JovaJeviDuniya #JJ116 #JJ116Amreli #DadaBhagwan #DadaBhagwanFoundation

'દાદા' આજ પૂજા સ્વીકારો,
દરસ કરે તેને આજ તારો!

જન્મજયંતિ મહોત્સવના અવસરે જાણીએ અધિક જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન વિષે: https://dbf.adalaj.org/Mm6xnCmw

#DadaBhagwanJanmaJayanti #JanmaJayanti116 #SpiritualMaster #JovaJeviDuniya #JJ116 #JJ116Amreli #DadaBhagwan #DadaBhagwanFoundation

The Gnani Purush - An Extraordinary Personality | Watch Untill The End

Through the present video, Gnani Purush Ek Alaukik Vyaktitva, let's take a look at the 12 distinct qualities of Gnani Purush on the day of His Punyatithi and how Gnani Purush Param Pujya Dada Bhagwan open the path of salvation (Moksha) through akram vignan.

https://www.youtube.com/watch?v=iU1C94ZPnnk

#DadaBhagwan #EnlightenedOne #SpiritualMaster #GnaniPurush #AkramVignan #DadaBhagwanFoundation

सालगीरी स्थूल मंदिर की, सूक्ष्म 'ज्ञानी पुरुष' की

आ रही है दादा भगवान की 116 वी जन्म जयंती, अमरेली में.. अधिक जानकारी ले लिए विज़िट करें: https://jj.dadabhagwan.org

#DadaBhagwanJanmaJayanti #JanmaJayanti116 #SpiritualMaster #JovaJeviDuniya #JJ116 #JJ116Amreli #DadaBhagwan #DadaBhagwanFoundation

About Gnani Purush - Dada Bhagwan (Enlightened One)

Many people asked Param Pujya Dadashri why He allows Himself to be addressed as “Bhagwan” (God). Do you know, what Dadashri explained further? Click on the link.

https://dbf.adalaj.org/5smkOLt3

#DadaBhagwan #JJ116 #JJ116Amreli #whatsappstatus #EnlightenedOne #SpiritualMaster #GnaniPurush #DadaBhagwanFoundation

પરમ પૂજ્ય દાદા ભગવાનનો ૧૧૬મો જન્મજયંતી મહોત્સવ

આવો, મુક્તિ મેળવીએ તમામ બંધનોથી..
જીવનની નવી સમજણ મેળવવા અને અનુભવવા જરૂર આવો જોવા જેવી દુનિયામાં: https://jj.dadabhagwan.org

#DadaBhagwanJanmaJayanti #JanmaJayanti116 #JovaJeviDuniya #JJ116 #JJ116Amreli #SpiritualMaster #DadaBhagwan #DadaBhagwanFoundation

સંતો ધર્મ ઉપર ચઢાવે ને 'જ્ઞાની પુરુષ' મુક્તિ આપે. - દાદા ભગવાન

જ્ઞાની પુરુષ વિષે અધિક અહી વાંચો: https://dbf.adalaj.org/DFOsbsWN

#gnanipurush #spiritualmaster #spiritual #spiritualquote #quoteoftheday #quotesforyou #dadabhagwan #dadabhagwanfoundation