જ્ઞાન પ્રગટ્યા પછીનું જીવન - દાદા ભગવાન આ જ્ઞાન પ્રગટ થતાંની સાથે જ, પાર વગરનો આનંદ થયો અને તેઓ અંબાલાલ પટેલનાં દેહથી સંપૂર્ણપણે જુદાં થઇ ગયાં. અંબાલાલનો અહંકાર, જે તેમને સતત કૈડતો, તે ઓગળી ગયો. નવી દિવ્યદૃષ્ટિ સાથે, તેમણે બધા જીવોને શુધ્ધાત્મા સ્વરૂપે જોયા.

ચાલો, એમના જ્ઞાન પ્રગટ્યા પછીના જીવન વિશે અધિક માહિતી મેળવીએ: https://dbf.adalaj.org/RCzqkOHG

#DadaBhagwanJanmaJayanti #JanmaJayanti116 #SpiritualMaster #JovaJeviDuniya #JJ116 #JJ116Amreli #DadaBhagwan #DadaBhagwanFoundation

English Whatsapp-Status by Dada Bhagwan : 111905989
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now