shortstory Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

shortstory Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful shortstory quote can lift spirits and rekindle determination. shortstory Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

shortstory bites

#માઈક્રોફિકશન #વાર્તા #જાદુગર #નોરતા #શિક્ષણ #microfiction #shortstory #gujarati #નેહલ

માઈક્રોફિકશન વાર્તાઓ...

1.જાદુગરે રૂપિયા બનાવ્યા .
સ્ટેજ પરથી ઉતરી ને હતા એટલા જ રૂપિયા ગણ્યા !!

2.માઁ અંબે ક્રોધિત ..
આરતી નો ચડાવો 1 લાખે પહોંચ્યો.... !!

3.આજ ની હકીકત
ભણવા જાવુ 'ખાનગી' શાળા/કોલેજ માં ..
કમાવુ છે  'સરકારી' નોકરી/વિભાગ માં ..!

#થિંગડું #વાર્તા #માઈક્રોફિકશન #ગરીબ #શ્રીમંત #microfiction #shortstory

ગુજરાતી માઈક્રોફિકશન વાર્તા :

'થિંગડું'

સરકારી એડવોકેટ એવા મિતુલ ચંદા ના ભવ્ય બંગ્લા માં પોતે, પત્ની, પુત્ર વ્યોમ, અને વૃદ્ધ વિધવા માઁ આટલા સભ્યો રહેતા.

વ્યોમ કોલેજ માં ભણતો. પણ ભણવા કરતા ફેશન વધુ કરે. બુલેટ ની સાથે રોજ નતનવીન અલગ કપડાં અને ગોગલ્સ થી ઠાઠ વ્યોમ ની પાછળ છોકરીઓ આકર્ષાતી.

એક દિવસ વ્યોમ કોલેજ જવા પોતાના રૂમ માંથી નીચે હોલ માં ઉતર્યો તો બા ને તેના કપડાં માં કૈંક અલગ દેખાયું.

"એ વ્યોમડાં.. આ તારા રાતા (લાલ) બુશર્ટ માં કોણીએ ધોરા (સફેદ) રંગ નું અલગ લૂગડું (કપડું) કેમ સિયવું...?? બુશર્ટ ફાટી ગયો હોઈ તો એ જ રંગ નું લૂગડું મરાય ને...!!"  બા બોલ્યા.

" અરે દાદી !.. લૂગડું નથી આ...!!
આ તો ફેશન છે ફેશન..!" વ્યોમ સ્ટાઇલ માં બોલ્યો.

બા બોલ્યા....

" માડી રે ! શુ જમાનો આવ્યો છે..!

અમારા વખત માં પૈસા નહોતા (ગરીબ) એટલે થિંગડું (પરિસ્થિતિ માટે ) મારતા અને હવે...  હવે રૂપિયા છે (શ્રીમંત) એટલે થિંગડું (ફેશન માટે) મારે...!!"

"Immoral Acts" Episode-02

One afternoon, when Pranay is dozing, an auto rickshaw stops at his gate. The doorbell rings. He opens the door. There is a girl with her face covered with a stole and she is weeping.
The girl removing the cover asks: “May I come in?”

Pranay: “Kaaya?? What happened?”
-
-
What has made Kaaya visit Pranay at this odd hours?
Has something happened to Kashyap?
Let's see...

N yes my dear friends, don't forget to tell about how is it...

https://swatisjournal.com/deception-has-a-familiar-face-e02/

#series #thriller #shortstory #stories #deception #betrayal #feelings #lifelessons #life #love #emotions #relations #inspiration #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #pain #fate #destiny #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal

Presenting to you, "Immoral Acts" - Episode 01 ....

A fiction depicting the most damnable traits of human nature. A tale of betrayal, deception n treachery in their lowest form...

-
-
-
https://swatisjournal.com/charm-weaves-the-web-in-quiet-e01/

#series #thriller #shortstory #stories #deception #betrayal #feelings #lifelessons #life #love #emotions #relations #inspiration #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #pain #fate #destiny #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal