quotes Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

quotes Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful quotes quote can lift spirits and rekindle determination. quotes Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

quotes bites

That's why I don't go out n give a chance to police... 😅😛
-
-
-
સારાંશ- જીવન આપણને અકસ્માતો દ્વારા કંઈ શીખવે તેના કરતા આપણે જ આંખ અને મગજ ખુલ્લું રાખીને સાચી શિક્ષા લઇ લઈએ તો? 😉🙃
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Nothing happens overnight.. 💁‍♀️⏰
-
-
-
સારાંશ- માણસ તરીકે આગળ વધતી વખતે પડવાથી ગભરાવું નહીં, આમ પણ થોડા ડગમગતા પગલાં બાદ જ સ્થિર ઉભા રહેતા શીખીએ છીએ ને?

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Fursat mein #quotes

No discrimination, but I can't afford to have you... 😅🙏
-
-
-
સારાંશ- અહંકારને મનમાંથી જાકારો આપીએ તો શાણપણ માટે થોડી જગ્યા ખાલી પડશે.. આમાં આપને શેની ઉપયોગીતા વધુ છે તેનાં માટે જગ્યા કરવી... 🙃
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Don't flock together.. ❌
-
-
-
સારાંશ- યુવાનો જયારે 'એક સરખું વિચારવાવાળા' ટોળામાં જોડાય છે ત્યારે એ તેમની સફળતાના માર્ગમાં લેવાયેલો પહેલો ખોટો વળાંક સાબિત થાય છે...

Spend each day peacefully, you'll see the bigger picture in upcoming days 🙏
-
-
-
સારાંશ- દરરોજ નિયમિત રીતે કરવામાં આવતા નાના-નાના કાર્યો, આવનારા દિવસોમાં મોટા, મહત્વપૂર્ણ કાર્યોમાં પરિણમે છે!

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Don't flock together.. ❌
-
-
-
સારાંશ- યુવાનો જયારે 'એક સરખું વિચારવાવાળા' ટોળામાં જોડાય છે ત્યારે એ તેમની સફળતાના માર્ગમાં લેવાયેલો પહેલો ખોટો વળાંક સાબિત થાય છે...

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Mocking us, aren't you? 🙃
-
-
-
સારાંશ- આપણે મનુષ્ય તરીકે જીવન નાશવંત છે એ જાણવા છતાં, તેને એટલું ગંભીરતાથી લઈએ છીએ, કે તેના માટે કંઈ પણ કરવા તૈયાર છીએ, એ જાણીને ભગવાન ચોક્કસ આપણા પર હસતા હોવા જોઈએ...

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Say no to all type of RUBBISH!! 🤚☹️
-
-
-
સારાંશ- એટલા પણ ખુલ્લા મનનું ન થવું કે, લોકો તમારી પરવાનગી વિના જ આવી આવીને પોતાનો ભાવનાત્મક કચરો તમારી પાસે ઠાલવે!