quotes Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

quotes Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful quotes quote can lift spirits and rekindle determination. quotes Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

quotes bites

You know what I'm talking about, right? 🙃
-
-
-
સારાંશ- આજકાલ સમગ્ર વિશ્વમાં કે આપણી આસપાસ જે કંઈ ઘટિત થઇ રહ્યું છે એ જોઇને શેતાન પોતે પણ ગૂંચવાઈ જતો હશે કે સાલું આપણે વધુ પ્રતિભાશાળી છીએ કે આ કાળા માથાનો માનવી? 🤔👿
(તા.ક. આ પોસ્ટ માત્ર ને માત્ર જાહેરમાં કે લોકો પર થૂંકનારા, હોસ્પિટલમાંથી ભાગી જનારા, ચેપ ફેલાવનારા, લોકોનું અહિત ઇચ્છનારા સુવરોને સમર્પિત!)

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

So, what is it for you? 😅 Write your answers in comments.. let's see how many has gotten a CIRCUS as I do have.. 🤹‍♀️🎪 😄
-
-
-
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

I can say it as it's my fundamental right, isn't it? ☺️
-
-
-
સારાંશ- અણસમજુ અને સ્વાર્થી નાગરિકોને સહન કરી તેમનાં વિશે બધું જ ચલાવી લેવાનું નામ લોકશાહી હોય તો, મને એ પસંદ નથી જ.. તમને પણ નહીં જ હોય... 🙃

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Just saving myself.. 🤷‍♀️
-
-
-
સારાંશ- મગજમાં ખળભળાટ કે હૃદયમાં ઝેર ઘોળતા પ્રેમ માટે મનનાં દરવાજા બંધ રાખીએ તો એ ખોટું નથી.. સ્વ-બચાવ દરેક મનુષ્યનો અધિકાર છે, છે ને? 😅
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Sorry we still need them... 🙃👳‍♂️👲👩‍🦳👩‍🦱👶
-
-
-
સારાંશ- આભાસી વિશ્વ કલ્પનાતીત હોઈ શકે જે આપણને પ્રેરિત કરીને આપણા ચરિત્ર અને વ્યક્તિત્વ નું ઘડતર કરી શકે પરંતુ, આપણે જે છીએ એ જાળવી રાખવા કે તેમાં કોઈ હકારાત્મક કે નકારાત્મક બદલાવ માટે આપણને વાસ્તવિક વ્યક્તિઓ એટલે કે લોકોની જરૂર રહેશે જ... કોઈ મશીન ક્યારેય વ્યક્તિની ગરજ ન જ સારી શકે! (ભારતીયોનું આંતરિક હોય કે બાહ્ય આખું જગત જ નિરાળું છે!) 😊

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

What can I say? 🤐🐕
-
-
-
સારાંશ- સામંજસ્ય સમાજ માટે તંદુરસ્ત છે અને પરસ્પર સંઘર્ષ સામાજિક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે એ જાણવા છતાં આપણે એ ન જ કરીએ ત્યારે સમાજ વધુ નાદુરસ્ત બને છે.. છે ને? 🤒

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Don't you agree? 💁‍♂️
-
-
-
સારાંશ- કપરા સમયમાં આપણે કેટલી હિંમત દાખવીએ છીએ તેના કરતા પણ આપણે એ હિંમત કેટલો સમય જાળવી શકીએ છીએ આ વાત જ આપણને 'શૂરા' કે 'ગભરુ' એવા બે અલગ વર્ગોમાં વર્ગીકૃત કરશે.. અને 'હરિ નો માર્ગ છે...!!' 😊