Quotes by Mahesh Rathod in Bitesapp read free

Mahesh Rathod

Mahesh Rathod

@maheshr


"You won so beautifully my Heart,
Not everyone has such an Art,
It feels like you're my life's Part,
As if you're a big element and I am a small Dwarf."

#Mrzariyaa ♥️
#Ornamental

"તોફાની અવતાર"
ટોળાં ઓ નો બાળક હું તોફાની વણઝાર,
ભણતર માં ઝીરો હું ફરિયાદો છે હજાર,

સુર નહિ કોઈ સ્વર નહિ નહિ ભાષામાં શણગાર,
શાળા પાઠ સુઝે નહિ પાઠે પાઠે થાય હાર,

સગપણ લોહીના જાણું નહીં ને તોયે છે એ અપાર,
સત્ય ઉતર મળે નહિ ને સવાલ છે અપરંપાર,

અર્ધાંગી કોઈ બને નહિ ને પાથર્યા પ્રેમ ક્ષણવાર,
મૃગજળ જેવા જીવનમાં કોઈ સચોટ નહિ કિરદાર,

આજીવિકા કરી કઈક નહિ આવક નો કોઈ વાર,
હાથકસબ કોઈ મળે નહિ પગ ખેંચે વારંવાર,

જીવન સૌનું જુદી દિશાએ ચાલે ધમધોકાર,
મનમાં રમે કોઈ બહાર રમે છે સૌ ઉપદ્રવી અવતાર,
#Mrzariyaa
#Naughty

Read More

રાહ તારું ધ્યેય તારી વિચારધારા તને નસીબ શીખવે છે,
મહેનત મારું ધ્યેય મારી વિચારધારા મને કર્મ શીખવે છે.

પ્રતીક્ષા ધારી જેને નસીબ કહે છે,
મહેનત કાર એને કર્મ કહે છે.
#Mrzariyaa
#Luck

Read More

જેટલો પ્રેમ માં ગયો આગળ,
એટલો જ પાગલ થયો પાછળ.
#Mrzariyaa
#Insane

વારંવાર તને જે મળવાનો અસંતોષ છે,
એજ મારો તને મેળવવા માટે નો જોષ છે.

#Mrzariyaa
#અસંતોષ

સાગર પ્રેમ નો મારો હવે એટલો આગળ વધી રહ્યો છે,
સંભાળજો તમારા શહેર ને એ હવે સુનામી બની રહ્યો છે.
#mrzariyaa
#વધવું

Read More

ये मेरे प्यार की बौछार ही थी जो तु समझ ना पाई,
छोड़कर हमे तुम्हे हल्की सी आंच तक ना अाई,
सितम में तेरे क्या खबर जिंदगी हमे कहां लेके अाई,
ये दर्द ए दिल की कलम हमे हजारों के बीच ले आई।
#Mrzariyaa
#Feel

Read More