positive Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

positive Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful positive quote can lift spirits and rekindle determination. positive Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

positive bites

😌નાની અમથી જીંદગી છે
બધી વાતમાં ખુશ રહો...
😌જે ચહેરો પાસે ના હોય
તેના અવાજમાં ખુશ રહો...
😌કોઈ નારાજ હોય તમારાથી
એના અંદાજમાં ખુશ રહો...
😌જે ક્યારેય પાછા નથી આવાના
એની યાદમાં ખુશ રહો...
😌કાલ કોણે જોઈ છે આપની
આ આજમાં જ ખુશ રહો...

#Positive

समय हर समय को बदल देता है,
बस समय को थोड़ा समय दीजिए!

#Positive

જો તમે આશીર્વાદ વિશે વિચારો છો, તો તમે આશીર્વાદ આકર્ષિત કરો છો; અને જો તમે સમસ્યાઓ વિશે વિચારો છો, તો તમે સમસ્યાઓને આકર્ષિત કરો છો.

હંમેશા સારા વિચારો કેળવો અને હંમેશા હકારાત્મક અને આશાવાદી રહો.
#Positive

आप तभी जीत सकते हैं
जब आपका दिमाग आपकी
भावनाओं से अधिक मजबूत हो।
#Positive

पेड़ पर बैठा पंछी कभी भी शाखा टूटने से नहीं डरता क्योंकि उसका भरोसा शाखा पर नहीं बल्कि अपने पंखों पर होता है। हमेशा ख़ुद पर विश्वास रखें।
#Positive

એક ઈચ્છા કંઈપણ બદલતી નથી,
એક નિર્ણય કંઈક બદલી નાખે છે
પરંતુ એક નિશ્ચય બધું બદલી નાખે છે.
#Positive

Why positive gives happiness and negative gives unhappiness?

To know the answer visit here: https://dbf.adalaj.org/fD1MrTmA

#positive #happiness #positivity #bepositive #DadaBhagwanFoundation

Do You Know that You will have to say positive things about your opponent? When you start saying this, the negative feelings will cease. The negative feelings will lose their impact.

To know more visit: https://dbf.adalaj.org/LuV8GQhr

#positive #positivemind #lifelesson #Lifestyle #dadabhagwan #dadabhagwanfoundation