The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
poetsofinstagram Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful poetsofinstagram quote can lift spirits and rekindle determination. poetsofinstagram Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
આમ તું હા કહે છે ને વર્તન સાવ ના જેવું મને તું વિસ્તારમાં સમજાવ આ તે કેવું? સાવ અનોખું પાત્ર મળ્યું છે મને તારા જેવું હવે તું મને કે મારે તારા વિશે શું કેવું? જાણે મુખ લાગે તારું એકદમ ચંદ્ર જેવું ને તું જ કે ઉગતા સૂર્ય ને મારે શું કેવું? દરરોજ સૂર્ય સાથે થાય મારે બબાલ જેવું બેઠા બેઠા તારે જોવાનું આ નાટક કેવું? આ થયાં પછી પણ હાસ્ય નિર્મળ જળ જેવું એમાં હવે તું કે દરિયાને મારે શું કેવું? કિનારે શાંત ને મધદરિયે હિલોળા જેવું ને ફરિયાદમાં પર્વતને મારે શું કેવું? લાગે છે કે નથી અહીં કોઈ દેવ અંશ જેવું એ પણ કહે આ સવાલોમાં મારે શું કેવું? :- દેવાંશ ચૌહાણ આ કવિતા જો તમને ગમી હોય તો લાઈક અને કૉમેન્ટ કરો અને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા વિનંતી. 😀🙏 આ કવિતાનું સંપાદન @graphic_house29 દ્વારા કરવામાં આવેલું છે. #dewansh #dariyo #mountains #imagination #god #vichar #aboutimagination #poem #poetry #dairy #kavita #creative #kavi #poetrycommunity #poetryofinstagram #gujaratiliterature #loveforgujarati #poetsofinstagram #poet #poetrylovers #gujju #creative #sahitya #gujaratikavita #writer #gujarati #literature #life #inspiration #thoughts #loveforliterature
આ કવિતામાં મેં અરસપરસ વાર્તાલાપની વાત કરી છે. જેમાં દર્શાવ્યું છે કે, "તમે ગમે તેવા ફાકા અને ઊંચી વાતો કરી લ્યો પણ છેલ્લે રસ્તો ન મળે ને તો ઈશ્વરને જ પ્રાર્થના કરવી પડે છે." આ કવિતા જો તમને ગમી હોય તો લાઈક અને કૉમેન્ટ કરો અને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા વિનંતી. 😀🙏 આ કવિતાનું સંપાદન @graphic_house29 દ્વારા કરવામાં આવેલું છે. #dewansh #dariyo #sea #ishvar #god #vichar #poem #poetry #dairy #kavita #creative #kavi #poetrycommunity #poetryofinstagram #gujaratiliterature #loveforgujarati #poetsofinstagram #poet #poetrylovers #gujju #creative #sahitya #gujaratikavita #writer #gujarati #literature #life #inspiration #thoughts #loveforliterature
કવિતા :- મજાની એ વાત કરીએ સૌથી પહેલાં તો બધાને મિત્રતા દિવસની શુભેચ્છાઓ (Happy Friendship Day to all) 👐😀 આ કવિતા મે મારા મહાવિદ્યાલયનાં જીવન (College Life) પર લખેલી છે. આ કવિતામાં મે મિત્રોની યાદ, મસ્તી અને મહાવિદ્યાલયમાં અભ્યાસ પત્યાં પછી ઘણાં વખતથી મળી નથી શકાતું તેના પર લખેલી છે. જો તમને આ કવિતા ગમે તો તમારા મિત્રો સાથે શેર કરો અને તમને ગમે તો આ કવિતા ને લાઈક અને કૉમેન્ટ કરવા વિનંતી 😀 આ કવિતાનું સંપાદન (Editing) @graphic_house29 દ્વારા કરવામાં આવ્યું છે. #dewansh #friendship #friendshipday #vichar #masti #mitro #collegedays #poem #poetry #dairy #kavita #creative #kavi #poetrycommunity #poetryofinstagram #poetsofinstagram #poet #poetrylovers #gujju #creative #sahitya #gujaratikavita #writer #gujarati #literature #life #inspiration #thoughts #loveforliterature
• એક પત્ર વરસાદને સરનામે • આખરે તું હવેથી થોડાક મહિનાઓ અમારી સાથે વિતાવિસ. પણ, સાથે સાથે અહીંયા ગરીબોનું પણ થોડુંક તું ધ્યાન રાખજે. કેમ કે, અહીં બધાને પાક્કા ચણતર નથી તો આ સમગ્ર વસ્તુઓને ધ્યાનમાં રાખીને વરસવા દેવ અંશની વિનંતી. આ બધાં મુદ્દાઓ તને સમજાવ્યાં બાદ હંમેશાની જેમ ખુલ્લાં હ્રદયે તને આવકારતો માત્ર ને માત્ર દેવાંશ. 😀 આ પત્રનું સંપાદન @graphic_house29 દ્વારા કરવામાં આવ્યું છે. 😄👐 #dewansh #aboutrain #ahmedabadrain #nature #letter #alettertorain #patra #vichar #jalsa #khushi #dairy #creative #kavi #poetrycommunity #lettercommunity #poetryofinstagram #lettersofinstagram #poetsofinstagram #poet #letterlover #gujju #creative #sahitya #gujaratikavita #writer #gujarati #literature #life #inspiration #thoughts #loveforliterature
You thought I were naive, Who could never judge your deeds I was reluctant to show you my other side, But you foolishly awakened my demons You believe that I am good for nothing You forced me to conquer all the possibilities of my failure I will never regret being ruthless when needed I will never apologize for being malicious while fighting So don't try to tame the beast inside me, Or it is capable to be a piercing thorn inside your heart As I am a monster dressed like a fairy - Kinjal Patel (Kiraa) #world_of_kiraa #writers #writersofinstagram #writerscommunity #poetry #writer #writing #writingcommunity #love #writersofig #quotes #poetsofinstagram #poetrycommunity #poems #poem #words #poet #art #life #thoughts #shayari #instadaily #poets #loveyourself #yourself #story #followforfollowback #bhfyp #writerslife #sad #bhfyp
આજે ઘણા દિવસો પછી ઉગતા સુરજની લાલી જોઈ રહી છું, સાચે મનમાં આટલા દિવસ કંઇક ગુમાવ્યાની, અને આજે કંઇક પામી લીધાની લાગણી, સુખદ લાગી રહી છે. - કિંજલ પટેલ (કિરા) #instaquote #quotes #quoteoftheday #instagood #love #quote #instagram #instadaily #motivation #quotestoliveby #lifequotes #quotestagram #motivationalquotes #writersofinstagram #inspirationalquotes #instaquotes #life #inspiration #lovequotes #writer #like #follow #instamood #poetsofinstagram #quotesdaily #instalike #words #qotd #bhfyp #world_of_kiraa
આ કવિતામાં જે હાલ પરિસ્થિતિ (મહામારી) ચાલી રહી છે આપણાં દેશમાં તેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. વધુ કાંઈ બોલી શકાય તેમ છે જ નહીં. પણ, જો તમને આ કવિતા ગમે તો વધુ ને વધુ લોકો સાથે શેર કરો. ☺️ #dewansh #corona #death #vichar #god #pray #prayersneeded #tears #poem #poetry #dairy #kavita #creative #kavi #poetrycommunity #poetryofinstagram #poetsofinstagram #poet #poetrylovers #gujju #creative #sahitya #gujaratikavita #writer #gujarati #literature #life #inspiration #thoughts #loveforliterature
કવિતા :- આંસુનો સોદો કરવા આ કવિતામાં હું કહું છું કે, જ્યારે કોઈ દુઃખમાં હોય ત્યારે તમે સાથ દેવા જાવ તો ભલે જાવ પણ કદાચ ત્યારે દુઃખ ઓછું હશે ને બીજા દિવસે દુઃખ વધી પણ શકે અને જો તમે એ સોદો કરવા જતાં જ હોવ તો રોકડિયું હૃદય અને રોકડિયું મન લઈને જાજો એ સિવાય જાશો તો ભાગીદારીમાં ખોટ વર્તાશે અને હા ભાઈ બીજા દિવસે પછી આ સોદામાં કાંઈ પણ ફેરફાર થશે નહીં તો તમને જો પોસાય તો જ બીજી વાર જાજો. આ કવિતામાં અમુક શબ્દો અમુક વસ્તુ માટે પ્રયોજવામાં આવ્યાં છે જેવાં કે, આંસુનો સોદો કરવા :- દુઃખમાં ભાગીદાર થવા ચારેય બાજુ મોજા ફરી વળ્યા :- દુઃખમાં નીકળતા આંસુની ધાર નાવિક :- આંખની કીકી બીજો નાવિક :- બીજી આંખની કીકી લ્હેરો થોડીક શાંત પડે :- દુઃખની લાગણીનો ઉમળકો આ કવિતાનું સંપાદન @graphic_house29 દ્વારા કરવામાં આવ્યું છે અને જો તમને આ કવિતા ગમે તો વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા વિનંતી અને તમારા બધાનો પ્રતિભાવ આ કવિતા પર આપવા વિનંતી 🙏 #dewansh #dariyo #nadi #river #sea #eye #vichar #jalsa #khushi #poem #poetry #dairy #kavita #creative #kavi #poetrycommunity #poetryofinstagram #poetsofinstagram #poet #poetrylovers #gujju #creative #sahitya #gujaratikavita #writer #gujarati #literature #life #inspiration #thoughts #loveforliterature
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser