poetry Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

poetry Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful poetry quote can lift spirits and rekindle determination. poetry Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

poetry bites

चुभती है यूँ भी कभी-कभी..
मन ये खंजर सी जिंदगी..!

Read my thoughts on @YourQuoteApp #yourquote #quote #stories #qotd #quoteoftheday #wordporn #quotestagram #wordswag #wordsofwisdom #inspirationalquotes #writeaway #thoughts #poetry #instawriters #writersofinstagram #writersofig #writersofindia #igwriters #igwritersclub

આ કવિતામાં જે હાલ પરિસ્થિતિ (મહામારી) ચાલી રહી છે આપણાં દેશમાં તેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. વધુ કાંઈ બોલી શકાય તેમ છે જ નહીં. પણ, જો તમને આ કવિતા ગમે તો વધુ ને વધુ લોકો સાથે શેર કરો. ☺️

#dewansh #corona #death #vichar #god #pray #prayersneeded #tears #poem #poetry #dairy #kavita #creative #kavi #poetrycommunity #poetryofinstagram #poetsofinstagram #poet #poetrylovers #gujju #creative #sahitya #gujaratikavita #writer #gujarati #literature #life #inspiration #thoughts #loveforliterature

ઈશ્વરે આપણને મનુષ્ય હોવાની અનુભૂતિ વિસરાય નહીં એ હેતુથી આપણામાં કરુણા, મોહ, મમત્વ, ભલાઈ વગેરે ગુણો મુક્યા છે તેમાંથી મને જે સૌથી મુલ્યવાન લાગે એ છે આપણી ખુમારી.. પોતાની મર્યાદા જાણતા હોવા છતાં લડી લેવાની એ હિંમત આપણને બીજી જીવસૃષ્ટિ કરતાં થોડા ઉપર લાવી મુકે છે...

તો, આજે ફરીથી એકવખત કુદરતને કહી દઈએ કે જે અપેક્ષા હોય તે એક વખત કહી તો જુએ.. પછી આપણે છીએ અને પરિસ્થિતિ છે.. ડરવાનું શું? બસ, ઈશ્વર પક્ષે (તેનાં માટે નહીં હો!) લડવાનું અને લડતા રહેવાનું... ✨ 🤺

કોઈ એક ગુજરાત દિવસ પર લખાયેલી આ રચના મારી માન્યતાની પુષ્ટિ કરે છે! તમારા પ્રતિભાવો મને પ્રોત્સાહિત કરશે તો, લખવાનું ચૂકશો નહીં ... ✍⭐⭐⭐⭐⭐
-
-
-
https://swatisjournal.com/dhinganu/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

નરસિંહ મેહતા કહી ગયા છે કે, "જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું, તેહને તે સમે તે જ પહોંચે!" મારા માટે આ જીવનનું પરમ જ્ઞાન છે...પામવું-છુટી જવું, મેળવવું-ખોઈ દેવું, સંગાથ-વિરહ આમાંથી કંઈ જ આપણા કાબુમાં નથી તો શા માટે ખોટું લડ્યા કરવાનું? ખેલ સૌ તેની મરજીનો… 😇

કવિતા ગમે તો, કમેન્ટ કરીને કહેજો પ્લીઝ.. ✍ અને કેટલા ⭐️⭐️⭐️⭐️⭐️ આપશો? 😊
-
-
-
https://swatisjournal.com/shu-karu/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

आपने अपने आपको एक व्यक्ति के तौर पे आँका है कभी? अगर देखा जाए तो व्यक्ति दुसरों के मुकाबले खुद के बारे में ज़्यादा ही जानता है| ख़ुद के गुण एवं दोष स्वयं जान लेने के बाद भी अगर हम बदल नहीं सकते तो, हम कितने भी प्रगतिशील क्यों न हो जाए, अन्दर की यात्रा वहीँ रुक जाती है! 🙃

Read this beautiful Hindi poetry by our guest writer Japan Vora. 📖

Don't forget to rate and comment on the post if you like it! ⭐️⭐️⭐️⭐️⭐️✍️
-
-
-
https://swatisjournal.com/hindi-poetry-naya-saal/

#swatisjournal #hindi #poetry #hindikavita #inspirational #motivational #poetry #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

कुछ दिन मोहब्बत के फ़िर गमो की रात आई,
कुछ टूटे सपने और कुछ खालीपन साथ लाई।

#yourquote #quote #stories #qotd #quoteoftheday #wordporn #quotestagram #wordswag #wordsofwisdom #inspirationalquotes #writeaway #thoughts #poetry #instawriters #writersofinstagram #writersofig #writersofindia #igwriters #igwritersclub #galib #ghalib

#Poetry #Hindi_Kavita #Duryodhan #Mahabharat #कविता #दुर्योधन #महाभारत #धर्मयुद्ध
महाभारत के शुरू होने से पहले जब कृष्ण शांति का प्रस्ताव लेकर दुर्योधन के पास आये तो दुर्योधन ने अपने सैनिकों से उनको बन्दी बनाकर कारागृह में डालने का आदेश दिया। जिस कृष्ण से देवाधिपति इंद्र देव भी हार गए थे। जिनसे युद्ध करने की हिम्मत देव, गंधर्व और यक्ष भी जुटा नहीं पाते थे, उन श्रीकृष्ण को कैद में डालने का साहस दुर्योधन जैसा दु:साहसी व्यक्ति हीं कर सकता था। ये बात सही है कि श्रीकृष्ण की अपरिमित शक्ति के सामने दुर्योधन कहीं नही टिकता फिर भी वो श्रीकृष्ण को कारागृह में डालने की बात सोच सका । ये घटना दुर्योधन के अति दु:साहसी चरित्र को परिलक्षित करती है । कविता के द्वितीय भाग में दुर्योधन के इसी दु:साहसी प्रवृति का चित्रण है। प्रस्तुत है कविता "दुर्योधन कब मिट पाया" का द्वितीय भाग।