motivational Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

motivational Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful motivational quote can lift spirits and rekindle determination. motivational Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

motivational bites

કરજ માથે ઘણું છે તારે,
હવે તે ચુકવણી કરતો જા,

તું આવ્યો ત્યારે શુન્ય હતો,
હવે એ શુન્ય તારી પાછળ છે,

કર્યા ઘણાં ખોટાં કર્મા તે,
હવે તું પવિત્ર બનતો જા,

રેહવું આ ભીડની વચ્ચે તારે,
ક્યારેકતો એકાંતિક બનતો જા,

હવે કરજ મુક્ત થતો જા,
તારી પાછળનુ શુન્ય કાઢતો જા,

સુખ-દુઃખ તો વહેતુ રહેશે,
તું જીવનમાં બસ ચાલતો જા,

કરજ માથે ઘણું છે તારે,
હવે તે ચુકવણી કરતો જા..

મનોજ નાવડીયા

#સારાવિચાર #મારાવિચાર #goodthinking #vishvkhoj #gujaratipoem #gujaratipoetry #gujaratikavaita #GujaratiSahitya #love #nature #motivational #inspiration #kutch #ranparda #surat #bhavanagar #kavita #gujaratimotivation

૧ વર્ષ પૂર્ણ થયું #vishvkhoj E પુસ્તક, મારા પ્રથમ પુસ્તક "વિશ્વ ખોજ" એક જીવન શિક્ષક, વાંચન માટે મારા બધા મિત્રો અને સંબંધીઓનો ખુબ આભાર..

1 Year completed a E book of #vishvkhoj , Thank you all my friends and relative's for warm wish and Reading of my first book...

મારા પુસ્તકનું સરનામું :
https://nexus-stories.com/product/vishv-khoj

Amazon Paper book: https://www.amazon.in/dp/8195108725

Flipkart Paper book:
https://dl.flipkart.com/s/9ppmWzuuuN

Amazon E book : https://www.amazon.in/dp/B09F824GMH/ref=cm_sw_r_apan_glt_JKGVT1BEY4XAZTYHS1BP

આભાર..

મનોજ નાવડીયા
Manoj Navadiya - મનોજ નાવડીયા

#સારાવિચાર #મારાવિચાર #goodthinking #vishvkhoj #manojnavadiya #GujaratiSahitya #gujaratipustak #nature #motivational #inspiration #love

વાર્તાઓ બીજાની હોય છે, પણ
શિક્ષા આપણે લેવાની હોય છે...

મનોજ નાવડીયા


#સારાવિચાર #મારાવિચાર #goodthinking #vishvkhoj #manojnavadiya #motivational #inspiration #nature

#hindipoetry #insprational #motivational


सोने खालिस होने की चाहत मे आग की तपिश से हो गुजरता है
हीरे अपने आप को तराशने की चाहत कटता रहता है
सुनहरी शाम को पाने की चाहत में धूप में जलना पड़ता हैं
कांटो का दामन थाम मुकम्मल आफताब मिलता है।

सीप को पाने की चाहत में, सागर की गहराइयों मे उतरना पड़ता है
अपने जिगर को मजबूत बना , जिंदगी के उतार-चढ़ाव से उतरना पड़ता है
फलक को छूने की चाहत मे नयी ऊंचाइयों पर चढ़ना होता है
है अगर कुछ पाने का जुनून , तो संघर्ष हर राह पर करना होता है
जन्नत में रहने वालों भी शोलो से गुजारना पड़ता हैं

मूर्ख हैं वो जो इन कांटों से डरते हैं
चांद की बराबरी करने की चाहत में जुगनू भी रात भर चलते हैं
कतरा कतरा लहू बहा, कांटो का दामन थाम फूल खिलते हैं
महबूब बना अपनी मुश्किलों को गुल खिलते हैं ।।
Deepti

જાતને વખાણતા કદી થાકતો નથી,
માયામાં ફસાયેલો હું નીકળતો નથી..

મનોજ નાવડીયા

#સારાવિચાર #મારાવિચાર #goodthinking #vishvkhoj #manojnavadiya #gujaratipoem #gujaratikavaita #motivational #shayari #nature #love

😃

"યોગ અને સંગીત આપણાં મનને પરમ શાંતિ પ્રદાન કરે છે"

મનોજ નાવડીયા

Happy international yoga day & Music day..

#happyinternationalyogaday #happymusicday #સારાવિચાર #મારાવિચાર #goodthinking #vishvkhoj #manojnavadiya #nature #love #motivational