The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
india Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful india quote can lift spirits and rekindle determination. india Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
So need not to be so serious about it... chaos is the ultimate product! 😅 - - - સારાંશ - જીવન એવી એક તક છે જ્યાં આપણે આગળથી ચાલી આવતી અવ્યવસ્થાને સુયોજિત કરતી વખતે નવી અંધાધુંધી નું સર્જન કરીએ છીએ.... Reach me at https://swatisjournal.com/daily-quotes-week-one-october-2020/ for more #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
So, stop worrying about future and start working on your present.. 👈 - - - સારાંશ - તમારી આજ એ એકમાત્ર એવો દરવાજો છે જે તમારા ભાગ્યની દિશામાં ખુલે છે. Rate the post at https://swatisjournal.com/daily-quotes-week-four-september-2020/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
It makes my life easier... 🤗 - - - સારાંશ - હું મારે 'આજે શું ન કરવું' તે શીખવવા બદલ મારી ગઈકાલનો આદર કરું છું. Read more such thoughts at https://swatisjournal.com/daily-quotes-week-one-october-2020/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Your TODAY won't ever let you down... 👍🤝 - - - સારાંશ - 'આજ' સાથે સદા તમારી પડખે ઉભા રહેતા મિત્ર જેવો વ્યવહાર કરજો અને 'ગઈકાલ' ને તમને છોડી ગયેલા મિત્રની જેમ સંભારણું બનાવી જવા દેજો... Read more @ https://swatisjournal.com/daily-quotes-week-one-september-2020/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Seriously... 😅 - - - સારાંશ - નાની-મોટી દરેક બાબતમાં ચિંતા કરવાની આદત તમને તો વધુ મદદ નહીં કરે, તમારા મનોચિકિત્સકનો ફાયદો થશે એ ગેરંટી!! https://swatisjournal.com/daily-quotes-week-one-october-2020/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
And if you can, work on both... 👍💁♀️ - - - સારાંશ - સમય અને સંજોગો કદાચ આપને પોતાના સમગ્ર જીવનનું ઘડતર કરી શકો તેવી તક ના પણ આપે, આવામાં આપ ભાવી પેઢી માટે પાયાનું ચણતર કરવાનું શરુ કરી દો.. એ તો શક્ય છે જ! Read more @ https://swatisjournal.com/daily-quotes-week-four-september-2020/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
What do you have to say? 🙃 - - - સારાંશ - જયારે આપણે જાણતા હોઈએ કે આસપાસનાં લોકો ગમે ત્યારે આપણને ધકેલી દેવા માટે ઊંડું ખોદી રહ્યા છે ત્યારે, ચિંતા કરવાને બદલે આપણે સૌથી પહેલા ચઢાણ ચઢી શકવાના કૌશલ્યો વિકસાવવા પર ધ્યાન આપવું જોઈએ. #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Complaining never changes anything... 🙃 - - - સારાંશ - દિવસ ખરાબ શરુ થયો છે? ફરિયાદ કરવાથી કોઈ ફાયદો થશે નહીં, તેને બદલે સખત મહેનત કરી એ પૂરો કરવાનું વધુ સરળ છે.... https://swatisjournal.com/daily-quotes-week-four-september-2020/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
All you need is to keep trying... 🤷♂️ - - - સારાંશ - આખી દુનિયા માટે હીરો બની શકો એ માટે કદાચ આપના પ્રયત્નો ટૂંકા પડી શકે પરંતુ, આપના નાના-નાના કાર્યો તમને તમારા બાળકોની નજરમાં તેના સુપરહીરો બનાવવા માટે પૂરતા થઇ રહેશે! Visit www.swatisjournal.com for more #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser