ખૂબ જ ઉત્સાહ છે,મને આજે જણાવતા આનંદ થાય છે, મારો એક નાનકડો પ્રયાસ છે, જે હું “પ્રેમ એટલે પરિપૂર્ણતા” સાથે આપ સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું, હું આપ સૌ જેવો લેખક નથી, બસ આપના સંગમાં એવો રંગ ચઢ્યો કે મનમાં આવતા વિચારો ને શબ્દોમાં પરોવા નો પ્રયાસ કર્યો છે..તો આપ સૌનો સાથ અને અઢળક પ્રેમ ની આશ રાખું છું..
#Hasinehsas