The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
gujaratipoem Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful gujaratipoem quote can lift spirits and rekindle determination. gujaratipoem Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
પ્રેમ છે વિચારો અને શબ્દો સાથે 💕💕💕 #kiraakavya #love #thoughts #poems #memories #gujaratipoem #soulsaying #lovememories #heartbreaker #writerslife #womenempowerment #womanpower #heartofliterature #brokenheart #deepfeelings #bloodywords
https://www.facebook.com/drimrankhanofficial #GujaratiPoem
દરેક સંબંધની શરૂઆત આપણને કોઈની કોઈ વાત પસંદ પડે ત્યાંથી થાય અને એકબીજા સાથે જોડાયા બાદ ધીમે ધીમે આપણે ઈચ્છીએ કે સાથેનું પાત્ર આપણા મુજબ ઢળે... કેટલું અસંગત?! છતાં, સામાજિક સંબંધો મોટે ભાગે આમ જ બનતા રહે છે... કોઈને આપણા મુજબ ઢાળતા પહેલા કે પછી કોઈના માટે ઢળતા પહેલા એમને જરા આવનારી પરિસ્થિતિ વિશે નાનકડી ઝાંખી કરાવીને પૂછી જોઈએ તો કે એમને ગમશે કે કેમ? નવા વર્ષની નવી-નક્કોર કવિતા તમને તો ગમશે જ એ મને ખબર છે.. મને લખશો તો મને પણ ગમશે.. ??? - - - https://swatisjournal.com/gujarati-poetry-tane-gamshe/ #swatisjournal #poetry #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #gujaratipoem #indianwriter #indiblogger
કોઈ આપણા માટે શું છે એ કહેતા રહેવું સંબંધની ઉંમર વધારવા માટે ટોનિકનું કામ કરે છે તો, તમે આજે કોઈને ન કહ્યું હોય તો સમય વેડફ્યા વિના અત્યારે જ કહી દો અને જો શબ્દો ન મળતા હોય તો મારી આ રચના જ મોકલી દો... - - - https://swatisjournal.com/tu-you/ #swatisjournal #poetry #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #gujaratipoem #indianwriter #indiblogger
મીનીએચર રામાયણ વાંચી છે? અહીં પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે .. વાંચીને કહેજો કેવી લાગી... https://swatisjournal.com/vijaya-dashami-a-gujarati-poetry/ - - - #swatisjournal #poetry #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #gujaratipoem #indianwriter #indiblogger
ઇચ્છાઓનાં ખાલી ઘડા સાથે યાદોની કાંકરીઓ અથડાય ત્યારે આવો રણકાર થાય.. વરસાદી ખલેલ પછી, ફરીથી એક વખત દિલથી, દિલની વાત! સ્વસ્થ રહો, વાંચતા રહો.. કમેન્ટ કરવાનું ચૂકશો નહીં. - - - #swatisjournal #poetry #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #gujaratipoem #indianwriter #indiblogger
લાંબા સમય બાદ આજે મ્યુઝીકલનો વારો આવ્યો છે.. નવા જોડાયેલા વાચકો માટે જણાવવાનું કે, મ્યુઝીકલ્સ એ નાનકડી લઘુકથાઓ (ખરેખર લઘુકથા કરતા પણ નાની એટલે નાનકડી ઉમેર્યું છે!) છે, જેનાં અંતમાં કથાની પૂર્ણાહુતી કરતું એક ગાયન હોય છે. ??? મજાની વાત એ છે કે આજની આ મ્યુઝીકલ મારી પહેલી ગુજરાતી મ્યુઝીકલ છે... તો, વાંચો, સાંભળો અને માણો. ??? ગમશે એટલે તમે મને કહેશો જ એ ખાતરી છે. ✍️? - - - https://swatisjournal.com/vyasan-a-gujarati-musical-short-story/ #swatisjournal #musical #shortstory #music #love #lifestories #lifelessons #feelings #emotions #stories #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #gujaratipoem #indianwriter #indiblogger
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser