Quotes by Dr. Imran Khan in Bitesapp read free

Dr. Imran Khan

Dr. Imran Khan

@imrankhan1292
(18)

Read full article on #Matrubharti

https://www.matrubharti.com


બધાને વ્યક્ત કરવા માટે કે પોતાની વાત ઠાલવવા માટે પાત્ર ન પણ મળે. માટે આમાંના કેટલાક વાચક બને અને માનોમન એવું ઈચ્છે કે મારા બદલે કો’ક વ્યક્ત કરે, મારી વાત પણ કો’ક જીલે, મને ગમતું કો’ક કે, મને ગમતું કોક લખે...
માત્ર આખો હોય તો વાંચી શકાય એવું નથી, વાંચન માટે માય્ક્રોસ્કોપ જેવી નજર, રૂ જેવું પોચું દિલ, હિમાલય જેવી અડગતા, પાણી જેવી લચકતા, વૃક્ષ જેવી સ્થિરતા,બુક, ઓથર, અક્ષર અને શબ્દો માટે એક તડપ એક જુનુન એક અનકન્ડીશનલ પ્રેમ કે એક બર્નિગ ડીઝાયર મસ્ટ છે, વાંચન એક યજ્ઞ છે એક મેડીટેશન છે.

~ Dr. Imran Khan © ✍

Read More