gujaratipoem Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

gujaratipoem Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful gujaratipoem quote can lift spirits and rekindle determination. gujaratipoem Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

gujaratipoem bites

ઇચ્છિત પાત્રને કામમાં ન આવી શકતી લાગણીઓની કોઈક બેંક હોય તો કેટલું સારું પણ, એવી બેંક ન મળે ત્યાં સુધી તો સામસામે જ હિસાબ પતાવી લેવા વધુ અનુકુળ રહે.. 💕💞

તમારે છે આવા કોઈ બાકી હિસાબ? 🤔

ગુજરાતી ભાષા કેટલી સમૃદ્ધ છે કે, ભાંગેલા મન હોય કે વ્યવહાર કેટલું સરળ અને સરસ રીતે કહી લેવા દે છે.. 🤗

કવિતા વાંચીને ગમી કે નહીં એ મને લખશો ને?? ✍️⭐️⭐️⭐️⭐️⭐️

-
-
-
https://swatisjournal.com/hisab-chukte/

#swatisjournal #gujarati #poetry #feelings #motivational #gujaratipoem #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

જુઓ YouTube પર ...વાણી

https://youtu.be/fi6rIVXBpzM "> https://youtu.be/fi6rIVXBpzM

વાણી

સાચવીને, સમજીને ઉદગારો બે શબ્દ જરા
વાણી પર રાખી સંયમ, વાણીને દો લગામ જરા

લપસે છે, ના બોલવાનું પણ ક્યારેક ઉદગારે જરા
ખૂબ સંભાળજો મિત્રો, જીભને નથી હાડકું જરા

'કેશવ' ©Kunal Makwana

https://youtu.be/fi6rIVXBpzM "> https://youtu.be/fi6rIVXBpzM

Follow My Page on Instagram
@keshav_quote_poetry

#kunalmakwana #kunalmakwanapoetry
#keshav_quote_poetry #jayshrikrishna
#gujaratipoem #gujaratikavita

એક નાનકડા વેકેશન પછી ચાલો ફરી આપને માટે કંઇક નવું...

શ્રાવણ મહિનો અને હાલમાં જ ગયેલ જન્માષ્ટમીના માહોલમાં શ્રી કૃષ્ણને યાદ ન કરીએ તે કેમ ચાલે?
આપણા પ્રતિભાશાળી ગેસ્ટ રાઈટર Rahul Desai ની કલમે એક સુંદર રચના કે જેમાં એમણે રાધાજી અને વાંસળી બંને શ્રી કૃષ્ણ માટે શું અને કેટલું મહત્વ ધરાવે છે એ દર્શાવ્યું છે..
સાથે જ એક સરસ ભાવવાહી વિવેચન પ્રસ્તુત કર્યું છે જે આ રચનાને જાણે સોનામાં સુગંધ ભેળવી હોય તેમ મઘમઘતી બનાવે છે!
-
-
-
#swatisjournal #guespost #guestwriter #poetry #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #gujaratipoem #indianwriter #indiblogger

One more remarkable poetry by Rashmin Mehta If you're a nice person, just to everyone... you definitely have felt what writer has explained here.
Good people experience the bitter world equally in one or the other way, but what's amazing about them is they never stop being what they are.. rightness, goodness, generosity are forever!

Share your views wholeheartedly on this piece of art! 😇💞
-
-
-
#swatisjournal #guespost #guestwriter #poetry #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #gujaratipoem #indianwriter #indiblogger

https://swatisjournal.com/gujarati-poetry-rakt-ni-maafak-lohi-luhaan/

Another engaging poetry by our guest writer Japan Vora... ✍️👏👏
Life gives you so much taking something every time from you too... what will you ask if the life gives you a chance to grant a permission??
Read here what our writer wants... it's an excellent expression of the special relation a man and a woman shares while living together for a long time!

Show some love for this beautiful poetry here... 💖💞
-
-
-
#swatisjournal #guespost #guestwriter #poetry #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #gujaratipoem #indianwriter #indiblogger

https://swatisjournal.com/gujarati-poetry-joie-to-bas-tu-ane-hu/

Welcoming our new Guest Writer Japan Vora @ Swati's Journal. 👏👏👏

This sublime poetry by the writer depicts the emotions one has while missing his beloved!
Shadows of past make your days miserable. And nights are wretched digging deep in your heart when the feeling of losing someone doesn't fade....

Hope you'll like the poetry and let's give Japan a warm welcome n lots of love... 💝

P.S. - Rate the poetry with ⭐️ n comment without logging in! 👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆
-
-
-
https://swatisjournal.com/gujarati-poetry-virat-vichchhed/

#swatisjournal #guespost #guestwriter #poetry #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #gujaratipoem #indianwriter #indiblogger

"જે સાક્ષાત સાથે ન હોય છતાં, સતત સંવાદ કરતી રહે તે કવિતા!" - દિલીપ ઝવેરી

એવું જ કોઈ જે સાથે નથી પણ સતત સંવાદમાં છે તેને જે કહ્યું તે તમે પણ માણો ... ગમે તો મને લખજો ખરા કે શું ગમ્યું?!
-
-
-
#swatisjournal #poetry #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #gujaratipoem #indianwriter #indiblogger
https://swatisjournal.com/gujarati-poetry-mane-chhut-che/

#Vicious
#gujaratipoem
#life
vicious - નકટો