The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
goodreads Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful goodreads quote can lift spirits and rekindle determination. goodreads Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
આ ઘરડાઘરમાં તો કહેવાતા અમીરોનાં ઘરડા પણ આવે છે પણ, શાંતિ મા તો અવારનવાર દરવાજે આવીને જતા રહે છે. ખૂબ નિરાશ થઇને જાય છે. બે-બે દીકરાની મા, ઘરના મકાન, દીકરા ,વહુ, પૌત્ર, પૌત્રીથી ભર્યું-ભર્યું બધું!… તો એવું શું છે જે શાંતિ મા ને અહીં વૃદ્ધાશ્રમનાં દરવાજા સુધી લાવે છે?🤔 વાર્તા વાંચી, રેટિંગ અને કમેન્ટ્સ વડે પ્રોત્સાહિત ચોક્કસ કરશો.. ✍️⭐️⭐️⭐️⭐️⭐️ - - - https://swatisjournal.com/sammati-a-short-story-in-gujarati/ #stories #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal
She already has walked through that terrain.. 😅🙃 - - - સારાંશ - પોતાની મા સાથે વ્યંગાત્મક દલીલો કરતા બાળકોને કોઈ સમજાવજો કે, તમારી ગમે તેવી તીખી વાત પર મીઠું હસી રહેલી મા તમે આજે જ્યાં છો એ જ રસ્તે ચાલીને અહીં સુધી પહોંચી છે એટલે, તેને લાગી આવે એવું કરવાનાં એમનાં પ્રયત્નો વ્યર્થ જશે... 😉 Read more on motherhood at https://swatisjournal.com/daily-quotes-week-two-may-2020/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Positivity is a savior! 🧘♀️💝 - - - સારાંશ - ડરને સકારાત્મકતા નામનો સાથી પસંદ નથી એટલે જ, થોડી સકારાત્મકતાને જીવનમાં પ્રવેશવા દો, હૃદયમાં ઘર કરી ગયેલ ડર ધીમે રહીને એ ઘર છોડી જશે.. Read more at https://swatisjournal.com/daily-quotes-week-one-may-2020/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
તુલસીદાસજી અનુસાર સમગ્ર વિશ્વનું ‘કરણ’ અને ‘કારણ’ શ્રી રામ છે. જો ચાલક બળ અને તેનું પ્રયોજન ‘રામ’ એટલે કે અગ્નિ જેટલું શુદ્ધ હોય તો, મન હોય કે જગત એ સદા પવિત્ર, તેજસ્વી અને ઉજ્જવળ જ રહે! ✨🌺 રામ મારે માટે ઉંમરનાં અલગ અલગ તબક્કે અલગ અલગ વ્યક્તિત્વ તરીકે મારા માનસ પટલ પર અંકિત થતા રહ્યા છે.... તો આપ પણ આ લેખ દ્વારા એ રામને મળો.. લેખ વિષે આપનાં પ્રતિભાવોની રાહ જોઇશ...... 🙏✍️⭐️⭐️⭐️⭐️⭐️ - - - https://swatisjournal.com/guj-mari-vyaktigat-vibhavnao-na-ram/ #series #religion #culture #religious #festival #articles #lifelessons #emotions #indian #spiritual #lifecoach #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal
સંસ્કાર અને સંસ્કૃતિ આપણા લોહીમાં છે પછી તેને સ્વીકારીએ નહીં એ અંગત પસંદગીની વાત છે. બાકી, પરિવારનાં સંયુક્ત, પ્રામાણિક પ્રયત્નો વડે યોગ્ય ઘડતર પામે તો, આપણી દરેક પેઢી ભારતીય મૂલ્યો અને ગુણોની ગરિમા જાળવી, દુનિયાની કોઈ પણ કસોટી પર દરેક વખતે ખરી ઉતરશે જ.... ખરું ને?🤝👨👩👧👧 Please read, rate, share and comment on this newly published Gujarati short story without fail... ✍️⭐️⭐️⭐️⭐️⭐️📲 - - - https://swatisjournal.com/ghadatar-a-short-story-in.../ #stories #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal
કોઈનું સાથે હોવું કે સાથ છૂટી જવો એ ઋણાનુબંધની વાત છે. પણ, એ ઉપરાંત સંગાથ ટકે કે છૂટે તેમાં નિયત બહુ મોટો ભાગ ભજવે છે. જીવનમાં સંગાથનો દોર તુટ્યો હોય, તે ફરીથી સાંધવાનું કામ મુશ્કેલ છે. દરેકમાં એ કરવાની ક્ષમતા નથી હોતી. વીતેલી વાતોને ભૂલી જવી એ બહાદુરીનું કામ છે તો, કોઈને વીતેલી વાતો માટે માફ કરી દેવું એ બહાદુરીની પરાકાષ્ઠા છે! 😇🌟 વાર્તા વાંચી, તમારા વિચારો મારા સુધી પહોંચાડવાનું ચૂકશો નહિ.. 🤫⭐️⭐️⭐️⭐️⭐️ - - - https://swatisjournal.com/gujarati-short-story-antar/ #stories #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal
તમે ક્યારેય ધાતુને સુવર્ણમાં રૂપાંતરિત કરતા પ્રવાહી વિશે સાંભળ્યું છે? એ છે “Elixir- ઈલિક્સર”!! તો, બસ આમ જ કવિતા પણ આપણા જીવનમાં કંઇક આવો જ રોલ ધરાવે છે. સાધારણ માણસને સાચી દિશા બતાવી કંઇક અદ્ભુત બનાવી શકે છે આ કવિતાઓ.... 🌺 લેખ વાંચી તમારી મનપસંદ કવિતા ટાંકવાનું ભૂલશો નહીં .. ✍️⭐️⭐️⭐️⭐️⭐️ - - - https://swatisjournal.com/07-tamari-lifeguard-jevi-koi.../ #articles #lifelessons #emotions #indian #spiritual #lifecoach #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal
Cut the pace n you're good to go once again.. 💁♀️ - - - સારાંશ - મુશ્કેલીની રાત બહુ ઘેરી-અંધારી લાગે ત્યારે થોડીવાર આંખ બંધ કરી, શાંતિથી બેસી જવું; ઉકેલરૂપી પરોઢ તેનાં ક્રમ મુજબ અંધકાર હડસેલવા કામે લાગી જ જશે. Read more @ https://swatisjournal.com/daily-quotes-week-four-march-2020/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
જ્યારે આપણે કોઈને કહીએ છીએ કે ‘તમે આટલું સહન કરો છો’ કે ‘તમારે આટલી તકલીફ છે’, ત્યારે સામાન્ય રીતે રૂટિનમાં રોકાયેલા હોય તેવા લોકોની મનોદશામાં આપણે વિક્ષેપ પાડીએ છીએ... તેમને આ અનુભૂતિ આપ્યા બાદ, જે-તે વ્યક્તિ કેટલું ગુમાવે છે તે ક્યારેય આપણે વિચારતા નથી... 😒 કોઈને કહીએ કે તેઓ તકલીફમાં છે તો, ત્યારબાદ શું એ સમજવા લેખ વાંચી તમારા વિચારો મને ભૂલ્યા વિના લખી મોકલજો.. ✍️⭐️⭐️⭐️⭐️⭐️ - - - https://swatisjournal.com/02-teo-taklif-ma-chhe-kahie-k.../ #articles #WellnessWednesday #lifelessons #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser