feel Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

feel Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful feel quote can lift spirits and rekindle determination. feel Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

feel bites

If you feel the nature it proves you are alive if you cannot enjoy nature you are just natural machine.
― Apurva Oza
#feel

"લાગણી એ એવી વસ્તુ છે કે, જેના તરફ આપણને દિલનું એ અતૂટ અને લાગણીસભર પ્રેમ નો નાતો હોય, તેની સંવેદના અને એક હળવો સ્પર્શ એ પોતાની આત્માને નવી જ ઉર્જા અને રોમાંચક સફર નો અદભુત લાહ્વો આપતો હોય છે".


#Feel

#feel
never feel hurt
cause nobody
can heal your
heart felling
except you.

#Feel #it

तुमने मेरी खामोशी को महसूस नहीं किया
मुझे तुमसे इश्क था कितना ये तूने महसूस नहीं किया
#Feel

એહસાસ

મારુ પોતાપણુ કદાચ ખોટા

સરનામે પહોંચી ગયું છે

દિલ દુભાવ્યું હોય જો

અજાણતાં તો માફ કરજો

સોના ની જાળ પાણી માં ને

પાણી તેલ ની ઘાણી માં

ચગદાઈ રિસાઈ પિસાઈ

મૌન સંવાદો માં ધરબાઈ

લાગણી ઓ ના વમળ

ખરડાઈ અઁગડાઈ લઈ

જવાન ના થઈ શકયા

દિલગીર છુ એ બદલ

આટલું જે બોલી જાણે

નાજુક જીવન ની પળો માં

તે મોટા મોટા તોફાન ને

પણ મહાંત આપી જાણે

#Feel