father Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

father Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful father quote can lift spirits and rekindle determination. father Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

father bites

https://inspirationthinkwithmeet.blogspot.com/2023/06/fathers-day-special.html

NEW ARTICLE :-
✍🏻"પપ્પા એટલે..??"💐

#father 's day special

be read,like & share 💙

આવનારા નવા બ્લોગની નોટીફિકેશન મેળવવા માટે ફટાફટ website પર ફોલોનું બટન દબાવી દો ચાલો.😊

આભાર...💐😇

દીકરો તો તેને કહેવાય કે જે બાપની બધી જ ઝંઝટ છોડાવી દે.

માતા-પિતા અને બાળકોના સંબંધોમાં સુમેળ સાધવા, અહીં વાંચો:https://dbf.adalaj.org/uW4vKu0j

#fathersday #happyfathersday #father #fatherson #relationship #life #quote

" મારા પપ્પા "

આસમાન થી ઊંચું કોણ છે? - મારા પપ્પા,
સમુદ્ર થી પણ ઊંડું કોણ છે? - મારા પપ્પા.

- યોગેશ બી ઠક્કર 😊

#મારા #પપ્પા
#પિતા #પિતાશ્રી
#pappa #papa #father #father 's #Day

#father 'sday

You never know what tomorrow will bring for you.

I never can explain the love n the feeling for my Paola to anyone ever it's limitless

Miss those days, miss you pappa
#love #Respect #father #dad

યાદો સાથે જીવું છુ યાદો ને વાગોડું છુ!
બાળપણ ને યાદ કરીને આજે રડું છુ !
આજે સમજાય છે એકલો છુ દુનિયા માં !
તમારા પહેલા તમારા પછી કોઈ નથી !

#AmmyDave #loveyoudad #lovefordad #father #respect #always #loveyou #missyou #throwback #olddays #positiveenergy #positivity #positivevibes #gujjuamdavadi #gujjushayri #gujju_shayari #shayarilove #shayariquotes #shayarilover #shayar #shayari143 #shayari #motivation #motivationalquotes #motivational #motivated

યાદો કહી નથી શકતો !
કોઈ ની સામે રડી નથી સકતો !
પોતાના આંશુ છુપાવા પડે છે !
કેટલી આંખો ભીની છે કોઈને બતાવી નથી શકતો !
😭😭😭

#throwback #2009 #bhraman #yagnopavit #love #respect #for #dad #father #pappa #parents #unforgettable #movement #loveyoudad & #always #missyou