Quotes by MEET BHAGAT in Bitesapp read free

MEET BHAGAT

MEET BHAGAT

@meetpatel2004

https://www.instagram.com/reel/C51AJfyMR4T/?igsh=cXk1ZzB0dThqZ3Vv
👆
click here and watching.

latter to God..

https://inspirationthinkwithmeet.blogspot.com/2024/04/learning-without-load-in-heavy-learning.html

NEW ARTICLE : "ભારોભાર ભણતરમાં ભાર વિનાનું ભણતર..?"

be read,like & share 💙 click follow button FOR Upcoming notification😊

આભાર...💐😇

#matrubharati #reality #education #read #blogspot #like

Read More

ડૉ. નિમિત્ત ઓઝાની મસ્ત કવિતા "જિંદગી તને થેક્યું.."
@drnimitt

https://www.instagram.com/reel/C4qY_jzP4fN/?igsh=bGI5YWFwZWRxNHJ5

#like #share #comment

" ડિજિટલાઇઝેશન "

લાગણીઓથી લખાયેલ પત્ર આંસુથી ભીંજાતો ને લખતી વખતે જે સચ્યાઈ, પ્રેમ અને ભાવના હોય એ વાંચતી વખતે શબ્દોમાં છલકાતી. બટ, હવે આ ડિજિટલ યુગમાં અને વોટ્સએપના જમાનામાં શબ્દોની ભાવનાત્મકતા બહુ જ મર્યાદિત થઈ ગઈ. લાગણીઓથી ભરેલા શબ્દોનું સ્થાન ઈમોજીએ લઈ લીધું. આંસુઓથી આંખનો ખૂણો પણ ન ભીંજાયો હોય અને મેસેજમાં રડતું ઈમોજી દેખાય..! આ તે વળી કેવું ડિજિટલાઇઝેશન..?

#Today 'sThought 💭

Read More

https://inspirationthinkwithmeet.blogspot.com/2024/01/discovery-of-self.html

NEW ARTICLE : "સ્વની શોધ.."

be read,like & share 💙 click follow button FOR Upcoming notification😊

આભાર...💐😇

https://inspirationthinkwithmeet.blogspot.com/2023/12/article.html

NEW ARTICLE :
"સમયની પ્રતીક્ષા "

be read,like & share 💙 click follow button FOR Upcoming notification😊

આભાર...💐😇
#waiting #time

https://inspirationthinkwithmeet.blogspot.com/2023/01/new-article.html

હેતપૂર્વક પ્રણામ..🙏🏻

NEW ARTICLE :- "વ્યસ્તતા..."💫

આવનારા નવા બ્લોગની નોટીફિકેશન મેળવવા માટે ફટાફટ website પર ફોલોનું બટન દબાવી દો ચાલો. અને હા..! તમારા મિત્રોને પણ શેર કરજો હો ને...😊

આશા કરું છું કે આપને આ બ્લોગ વાંચવાની ખૂબ જ મજા આવશે.🤩

આપનું દરેક માર્ગદર્શન અને પ્રોત્સાહન મારા માટે પ્રેરણાદાયક બની રહેશે..❣️

આભાર..💐😇

Read More

https://inspirationthinkwithmeet.blogspot.com/2022/12/blog-post.html

હેતપૂર્વક પ્રણામ..🙏🏻

NEW ARTICLE :- "વંદુ એ જગદીશને...(અભિપ્રાય)"🙏🏻💐

ધોરણ ૭ માં આવતો હાસ્ય નિબંધ - "ફાટેલી નોટ.." ના લેખક શ્રી જગદીશ ભાઈ ત્રિવેદીના જીવન પર લખાયેલ પુસ્તક વિશે અભિપ્રાયની તક બદલ દિલપૂર્વક આભાર..

આપણા સૌ માટે પ્રેરણાદાયી પુલ સાબિત થઈ શકે છે. So be read,like & share 💙

આવનારા નવા બ્લોગની નોટીફિકેશન મેળવવા માટે ફટાફટ website પર ફોલોનું બટન દબાવી દો ચાલો. અને હા..! તમારા મિત્રોને પણ શેર કરજો હો ને...😊

આશા કરું છું કે આપને આ બ્લોગ વાંચવાની ખૂબ જ મજા આવશે.🤩

આપનું દરેક માર્ગદર્શન અને પ્રોત્સાહન મારા માટે પ્રેરણાદાયક બની રહેશે..❣️

અભાર..💐😇

Read More

https://inspirationthinkwithmeet.blogspot.com/2022/12/31starticle.html

Jay Hind 🇮🇳 સાથે હેતપૂર્વક પ્રણામ..🙏🏻

NEW ARTICLE :-
"31 st.."💐

આ વખતની 31st એક નવા જ અંદાજમાં celebration કરીએ... So be read,like & share 💙

આવનારા નવા બ્લોગની નોટીફિકેશન મેળવવા માટે ફટાફટ website પર ફોલોનું બટન દબાવી દો ચાલો. અને હા..! તમારા મિત્રોને પણ શેર કરજો હો ને...😊

આશા કરું છું કે આપને આ બ્લોગ વાંચવાની ખૂબ જ મજા આવશે.🤩

આપનું દરેક માર્ગદર્શન અને પ્રોત્સાહન મારા માટે પ્રેરણાદાયક બની રહેશે..❣️

અભાર..💐😇

Read More

https://inspirationthinkwithmeet.blogspot.com/2023/01/blog-post.html

👆🏻👆🏻

ગુરુદેવ શ્રી રામકૃષ્ણદાસજીસ્વામીને શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના નવનિર્માણનો સંકલ્પ થયો એના પાછળનો ઘટના ક્રમ શું હતો..? એ જાણવા માટે વાંચો આ સંપૂર્ણ લેખ...

આપના મિત્રોને પણ શેર કરો..

આભાર.💐🙏🏻

Read More