અંતર છે,તારા અને મારા પ્રેમ માં.
મેં જતું કર્યું તું અને તે જવા દીધો તો.
અંતર છે,તારા અને મારા પ્રેમ માં.
મેં પુષ્કળ કર્યો તો ને તે પામ્યો તો.
અંતર છે,તારા અને મારા પ્રેમ માં.
મેં લાગણીઓ વરસાઇ તી ને તમે જરાય ન ભીંજાયા.
અંતર છે, તારા અને મારા પ્રેમ માં.
મને તો તમે જ દેખાયા તા ને તમને તો મને છોડીને હંધાય.#distance #writer#amazonevouchergiveaway
લિ.ભાવેશ રાવલ