#Distance
Life is to short but distance is needed for healthy relationship.
જ્યાં તમારી જાત તમારા અસ્તિત્વ ને ક્યારેય શોધવા ના પડે એટલી દૂરી જરૂરી છે. જ્યાં તમારું ખુદનું અસ્તિત્વ ખોરવાય એ પાસેના સંબંધો પણ નકામાં છે. જ્યાં તમારું કંઈક મહત્વ હશે કંઈક તમારી ખુદની ઔકાત હશે તો આત્મસંતોષ સાથે સંબંધો દિલ ને આરામ આપશે. દૂરી માં સૂકુંન અને વિશ્વાસ પણ જરૂરી છે.