The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Happy International Team Day
Women Means..... W - Weakness is Family O - Overtime for Family , No Problem M - Multiple Jobs doing for Family E - Emotional and Angerness is Nature N - No comparison , Always Supreme Happy Women's day -Jignesh Shah
बदलते वक्त के साथ हालत है बदले, बदले है हम रिश्ते नाते है बदले, बदले मौसम में व्यवहार है बदले, बदला रिश्ता कई दोस्त हैं बदले, बदले घर,समान,रहन सहन है बदले, बदले खानपान,पोशाक से पहचान है बदले, बदले मंदिर और भगवान भी है बदले, बदले हम हमारे लिए जमाना है ना बदला, बदली ना मन की सोच,कभी मन है ना बदला. -Jignesh Shah
शब्द बराबर धन नहीं,जो कोई जाने बोल हीरा तो दामों मिले,शब्द का मोल न तोल _ कबीर Good morning
સવાર પડે ને સાંજ પડે વિચારે ચડેલ મન કડે એકલતા નું દર્દ ભડે યાદો નું વંટોળ ચડે ખાલી ખાલી ઘર જડે આંખો માં તસ્વીર અડે દિલમાં ભરતી ને ઓટ પડે બાળકો તમારી જ ખોટ પડે સવાર પડે ને સાંજ પડે -Jignesh Shah
હોય ભલે ને ગમે તે વાર કે, હોય ભલે ને ગમે તે તહેવાર, કે પછી હોય ગમે તેટલા દોસ્તાર, સૌથી આગળ રાખો આપનો પરિવાર. સુખી જીવન નો છે એક જ રસ્તો , વાદ વિવાદ છોડો,પરિવાર ને જોડો. વિશ્વ પરિવાર દિવસ ની હાર્દિક શુભેચ્છા -Jignesh Shah
ખામીઓ તો છે ઘણી મારામાં ને તારામાં પણ હું તો ખૂબીઓ જ જોઈશ તારામાં -Jignesh Shah
मुस्कान और मूड़ को भी वजह चाहिए ये दिल जो है की बेवजह टूट जाता हैं -Jignesh Shah
कोई मुझे बतलाएगा भला , की कोई किस हद तक गिर सकता है...
જ્યારે તમે ટેન્શન લેવાનું છોડશો, ત્યારેજતો કોઈ ટેન્શન આપવાનું છોડશે... એટલેજ તો જો સુખી થવું હોય તો, વ્યસ્ત રહો,મસ્ત રહો.. -Jignesh Shah
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser