Quotes by Dipika Sonara in Bitesapp read free

Dipika Sonara

Dipika Sonara

@dipikasonara8018


I saw that you were perfect so I loved you
then I saw you were not perfect so I loved even more...

મુલાકાત ક્યારે કરવી છે.?
તુ બહાનું શોધી રાખજે

બસ પછી ચા મારી હશે ને વાતો તારી.❤️☕️

મુલાકાત ક્યારે કરવી છે.?
તુ બહાનું શોધી રાખજે

બસ પછી ચા મારી હશે ને વાતો તારી.❤️☕️ ......

एक समझदार व्यक्ति वहीं है, जो दूसरों को देखकर उनकी विशेषताओं से सीखता है. उनसे तुलना और ईर्ष्या नहीं करता.
#उत्साही

Read More

Jealousy in romance is like salt in food. A little can enhance the savor, but too much can spoil the pleasure and, under certain circumstances, can be life-threatening.




#Zealous

જો તને શબ્દો માં કહી શકું કે તું કેટલો ખાસ છે!?
તો પછી તારા ખાસ હોવાં ની બસ વાત છે..!!

જો તું મારી સજા હોઈ ને તો એ જ ગુનો વારંવાર કરવો છે.
જો તારી પરમિશન હોઈ ને તો પ્રેમ ફરી તને જ કરવો છે

मंदिर और मस्जिद दोनों बंद है
इंसान ही इंसान को बचा रहा है।
हिन्दू मुस्लिम सब छोड़ के ,
अच्छे इंसान बनो , *Safe* रहो।

Read More

સાચું કહીશ ને તો સહુ ને ખટકીશ...
અને નહિ કહું તો ખુદ થી અટકીશ...
માટે સહુ ને ગમે ને તેમ છું.
ટુંકમાં "મૌન" છું