dailyquotes Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

dailyquotes Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful dailyquotes quote can lift spirits and rekindle determination. dailyquotes Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

dailyquotes bites

You won't disagree, will you? 💁‍♀️
-
-
-
સારાંશ - કોઈને સલાહ આપીને મેળવી શકીએ તેનાં કરતા સારું ભોજન, સંગીત કે હાસ્ય વહેંચીને આપણે વધુ મિત્રો કમાઈ શકીએ છીએ... છે ને?

Read for more daily quotes @ https://swatisjournal.com/daily-quotes-week-two-march-2020/

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Just a random thought you know... 😅
-
-
-
સારાંશ - ક્યારેક વિચાર આવે કે કર્મને નામે રળી ખાતાં લોકોની મુલાકાત લેવા કર્મ ખરેખર પહેલા આવે કે આપણો હિસાબ કરીને એમને નીપટાવે!? (ભુરિયાઓ કર્મને માટે ફાવે તેવી કહેવતોમાં દ્રષ્ટાંત આપે, એમને ત્યાં પહેલા ટકોરા પડતા હશે કે કેમ?) 🙃
Read more witty ideas at https://swatisjournal.com/week-one-mar-2018/
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Either slap him tight or shut your mouth.. your pick! 🙃
-
-
-
સારાંશ - આસપાસનાં અનિષ્ટોથી કાં તો દૂર રહો, અથવા તો તેને ખતમ જ કરી દો; તેનાં વિશે સતત ચર્ચા કે દલીલો ન કરવી કેમકે, આપણી દલીલો દુષ્ટતાનાં દાનવને પોષવાનું જ કામ કરે છે...
Choose your quote of the day from https://swatisjournal.com/daily-quotes-week-three.../
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Don't forget to count your blessings... 😇🙏
-
-
-
સારાંશ - આવતો જતો શ્વાસ અને આપણી નસોમાં ધસમસતું વહેતું લોહી એ સંપૂર્ણ ચમત્કાર જ છે, તેની કદર કરીએ કેમકે, દરેક એ મેળવવાને ભાગ્યશાળી નથી હોતાં.. ( ગમતી - અણગમતી દરેક ક્ષણનો આભાર માનવો કેમકે, આપણને મળી છે એટલી ક્ષણો પણ દરેકનાં નસીબમાં નથી હોતી!)

Read more positive thoughts @ https://swatisjournal.com/daily-quotes-week-two-january-2020/

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

I wonder how difficult it would be to act so flawless? 🤔🎭
-
-
-
સારાંશ - આપના પરિવારનો દરેક સભ્ય અને આપના બોસ બધા જ તમારાથી ખુશ છે અને આમાંથી કોઈ જ આપનાં કામમાં એક પણ પ્રકારનો દોષ નથી જોઈ રહ્યા તો, આપ ચોક્કસ રીતે અભિનયનો સર્વોચ્ચ પારિતોષિક પામવાને હકદાર છો!
Read more inspiring thoughts @ https://swatisjournal.com/daily-quotes-week-four.../
#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

My opinion differs here from my motivational friends...🤷‍♀️
-
-
-
સારાંશ - પોતાને સારું લગાડવું કે પોતાને માટે વિચારવું સારું છે પરંતુ, આપણે એ પણ યાદ રાખવું પડશે કે આપણે અહીં કાયમ નથી રહી શકવાના અને બીજા પણ એવા ઘણા અગત્યનાં કામ છે જે હજી આપણે પૂર્ણ કરવાના બાકી જ છે.. એટલે ફોકસ બદલવું જ રહ્યું! 🧐
Read some more good quotes about life here @ https://swatisjournal.com/daily-quotes-week-three-january-2020/

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Now, tell me what are you celebrating this day for? Is it for expressing your sentiments to your beloved one? I think Valentine’s Day is totally a commercial celebration of romance! 🤑💞
How?? 🤔
Read here.. comment✍️ n show me some love with ⭐️⭐️⭐️⭐️⭐️
-
-
-
https://swatisjournal.com/valentines-day/

#swatisjournal #articles #valentines #celebration #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat