art Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

art bites

::::::::::::::::::::: કલમ ની #કલા ::::::::::::::::::::::::

આ કલમ પણ કંઈક #કલા જાણે છે,
હોય જેના હાથમાં તેનૂ એ માને છે

જો હોય સાહિત્યકાર ના હાથ માં, તો શબ્દે શબ્દે સાહિત્ય ફૂટે છે
કરી ને શબ્દો સાથે #કલાકારી એ , ગદ્ય-પદ્ય નુ જ્ઞાન રજૂ કરે છે

જો હોય ચિત્રકારના હાથ માં, તો નવા નવા વિશ્વના ચિત્રો દોરે છે
કરીને ચિત્રમાં પોતાના રંગની કલાકારી એ, તસવીરોનું રૂપે રજૂ કરે છે

જોઈ જો હોય એક પ્રેમી ના હાથમાં,
તો દિલની લાગણીઓ કાગળ પર વહે છે
આ લાગણીઓ માં નથી હોતી કોઈ કલાકારી એ,
એ ખાલી શાયરીઓના રૂપે રજૂ કરે છે

કહેવા બેસું #ક્લા ને કલાકાર વિશે, તો અહીં પન્ના ખૂટે છે
કરીને પોતાની કલા ની રજૂઆત અહીં એ કલાકારો જળહળે છે

#કલા
#कला
#Art

Moni patel

કોઇને રિઝવવાની કલા, કોઈને ખીજવવાની કલા,
કોઈ સાથે હળી-મળી-ભળી જવાની કલા,
હુન્નર સઘળા વ્યર્થ જો, સબંધમાંહાર્યા તમે,
સર્વ કલામાં શ્રેષ્ઠ છે જીવન જીવવાની કલા.
-'રચના'
#Art

#Art
Have you think that anytime !!! ?
about the " Fart "
isn't it the smartest example of supreme creator's
ART ?? 😝😆

- crelative art of chintan (thinking)😆😝

Everyone has a talent in one thing and that thing can't done perfect by any other person, so find a talent in you that no one can can copy it and make it a art for u. #Art

#Art #આર્ટ
જ્યારે ઓગળી જાય છે પોતાનો નીજી સ્વાર્થ,
ત્યારે સ્વાનંદ ની લહેરો થી છલોછલ છલકે છે હાર્ટ (હૃદય),
ત્યારે જ સર્જાય છે એક આદર્શ આર્ટ,
ત્યારે એ આત્મા ને જોઈ પરમાત્મા પણ સમજતા હશે પોતાને સ્માર્ટ
- આત્મ ચિંતન