Quotes by Chetana Rastey in Bitesapp read free

Chetana Rastey

Chetana Rastey

@chetanarastey194100


કોઇને રિઝવવાની કલા, કોઈને ખીજવવાની કલા,
કોઈ સાથે હળી-મળી-ભળી જવાની કલા,
હુન્નર સઘળા વ્યર્થ જો, સબંધમાંહાર્યા તમે,
સર્વ કલામાં શ્રેષ્ઠ છે જીવન જીવવાની કલા.
-'રચના'
#Art

Read More

તે કંઈ નથી, ને તે જ સર્વસ્વ છે,
શૂન્ય છે તોય લાખ કરોડ ને ખર્વ છે.
આર્યભટ્ટનું કહું કે બૌદ્ધનું કહું,
શબ્દમાં શૂન્ય છે; શૂન્યમાં શબ્દ છે.
-'રચના'
#શૂન્ય

Read More