The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
#महात्मा ( महान आत्मा) हर एक जीवित शरीर मे आत्मा मौजूद है, हर एक जीव जों खुद को पहचान ले और अपने आत्मा का साक्षात्कार कर लें, वो सभी जीव "महात्मा" ही है... – आत्म चिंतन #mahatma #મહાત્મા (મહાન આત્મા) #inspirational #Motivational #whatsappstatus
બાપુ નાં સ્વચ્છતા નાં... વિચારો ને યાદ કરીએ
બાપુ નાં વિચારો ને યાદ કરીએ
#Abstract મિત્રો આજની જે contest છે.... એ શબ્દ નાં અર્થ ને સમજવા માં જે એક.. confusion થયું છે... એ બાબતે...એક વિચાર.... રજુ કરું છું.. જો યોગ્ય લાગે તો... તમરો પણ અભિપ્રાય.. coment કરીને આપી શકો છો.... આ સમગ્ર વિશ્વ માં દરેક પ્રદેશ અને પ્રાંત ની અનેકવિધ જુદી જુદી ભાષાઓ છે.... એમાં અત્યારના સમય માં English એ વિશ્વમાં સૌથી વધારે વપરાતી ભાષા છે, પરંતુ English ભાષા માં એક જ Word નો ઘણી બધી અલગ અલગ રીતે ઉપયોગ થાય છે, અને English ભાષા નાં ઘણા બધા અક્ષર અને શબ્દો એવા છે જેનું અલગ અલગ ઘણી બધી રીતે ઉચ્ચારણ થાય છે..... તો મારી માન્યતા પ્રમાણે જ્યારે ભાષાઓ નાં અંતર નાં લીધે એકજ શબ્દ ને કે વાત ને સમજવા માં કોઈ અંતર ઉભુ ન થાય એવું જો...કઈક કરવું હોય ત્યારે... જે શબ્દ નું આપણે બીજી ભાષા માં ભાષાંતર કરીએ કે અર્થ ઘટન કરીએ ત્યારે એને લગતા જેટલા અર્થ થતાં હોય એમાંથી... સૈથી વધુ ચોક્કસ અને ભાર વાળો જે અર્થ કે શબ્દ ધ્યાન માં આવે તેને યોગ્ય કે માન્ય ગણવા થી જ એને સાર્થક રીતે ... સમજી કે સમજવી શકાય.... તો એ પ્રમાણે... આજની contest નો જે શબ્દ છે, Abstract આ શબ્દ નો અર્થ ઘણા બધા લેખક મિત્રો એ..." સાર" એવો કર્યો છે... પરંતુ "સાર" નું સૌથી નજીક નું અને સાર્થક English એટલે summery અથવા conclusion કહી શકાય.... તો " Abstarct " શબ્દ નાં જેટલા અર્થ કે સમાનાર્થી છે, અને એ શબ્દ નો જેવી રીતે ઉપયોગ થાય છે એ પ્રમાણે... તથા.. Abstarct શબ્દ ની સાચી English વ્યાખયા પ્રમાણે જો એને આપણી ગુજરાતી અને હિન્દી ભાષા નો કોઈ સાર્થક શબ્દ આપવો હોય તો એ " અમૂર્ત " એ જ યોગ્ય કહી શકાય..... મારી.. સમજણ પ્રમાણે.... - ચિંતન નું ચિંતન....
મિત્રો આજની જે contest છે.... એ શબ્દ નાં અર્થ ને સમજવા માં જે એક.. confusion થયું છે... એ બાબતે...એક વિચાર.... રજુ કરું છું.. જો યોગ્ય લાગે તો... તમરો પણ અભિપ્રાય.. coment કરીને આપી શકો છો.... આ સમગ્ર વિશ્વ માં દરેક પ્રદેશ અને પ્રાંત ની અનેકવિધ જુદી જુદી ભાષાઓ છે.... એમાં અત્યારના સમય માં English એ વિશ્વમાં સૌથી વધારે વપરાતી ભાષા છે, પરંતુ English ભાષા માં એક જ Word નો ઘણી બધી અલગ અલગ રીતે ઉપયોગ થાય છે, અને English ભાષા નાં ઘણા બધા અક્ષર અને શબ્દો એવા છે જેનું અલગ અલગ ઘણી બધી રીતે ઉચ્ચારણ થાય છે..... તો મારી માન્યતા પ્રમાણે જ્યારે ભાષાઓ નાં અંતર નાં લીધે એકજ શબ્દ ને કે વાત ને સમજવા માં કોઈ અંતર ઉભુ ન થાય એવું જો...કઈક કરવું હોય ત્યારે... જે શબ્દ નું આપણે બીજી ભાષા માં ભાષાંતર કરીએ કે અર્થ ઘટન કરીએ ત્યારે એને લગતા જેટલા અર્થ થતાં હોય એમાંથી... સૈથી વધુ ચોક્કસ અને ભાર વાળો જે અર્થ કે શબ્દ ધ્યાન માં આવે તેને યોગ્ય કે માન્ય ગણવા થી જ એને સાર્થક રીતે ... સમજી કે સમજવી શકાય.... તો એ પ્રમાણે... આજની contest નો જે શબ્દ છે, Abstract આ શબ્દ નો અર્થ ઘણા બધા લેખક મિત્રો એ..." સાર" એવો કર્યો છે... પરંતુ "સાર" નું સૌથી નજીક નું અને સાર્થક English એટલે summery અથવા conclusion કહી શકાય.... તો " Abstarct " શબ્દ નાં જેટલા અર્થ કે સમાનાર્થી છે, અને એ શબ્દ નો જેવી રીતે ઉપયોગ થાય છે એ પ્રમાણે... તથા.. Abstarct શબ્દ ની સાચી English વ્યાખયા પ્રમાણે જો એને આપણી ગુજરાતી અને હિન્દી ભાષા નો કોઈ સાર્થક શબ્દ આપવો હોય તો એ " અમૂર્ત " એ જ યોગ્ય કહી શકાય..... મારી.. સમજણ પ્રમાણે.... - ચિંતન નું ચિંતન....
#Abstract #अमूर्त मां और पापा के अमूर्त(abstract) प्रेम की मूर्तिमंत साबिती है, हमारा खुद का अस्तित्व..... - चिंतन
#Abstract #अमूर्त लडते रहते है इन्सान ये साबित करने, की परमात्मा मूर्त(Actual) है या अमूर्त(Abstract), अगर हो जाए प्यार परमात्मा के बनाए हुवे इस पूरे विश्व से, तब अमूर्त परमात्मा भी मूर्तिमान दिखे जगत की हर मूर्तियों ..... - चिंतन...
#Art Have you think that anytime !!! ? about the " Fart " isn't it the smartest example of supreme creator's ART ?? 😝😆 - crelative art of chintan (thinking)😆😝
#Art #આર્ટ જ્યારે ઓગળી જાય છે પોતાનો નીજી સ્વાર્થ, ત્યારે સ્વાનંદ ની લહેરો થી છલોછલ છલકે છે હાર્ટ (હૃદય), ત્યારે જ સર્જાય છે એક આદર્શ આર્ટ, ત્યારે એ આત્મા ને જોઈ પરમાત્મા પણ સમજતા હશે પોતાને સ્માર્ટ - આત્મ ચિંતન
#Zero #શૂન્ય જ્યારે એકા બીજા પ્રત્યે ની અણસમજણ શૂન્ય થઈ જાય, ત્યારે એકા બીજા વચ્ચે નું અંતર પણ શૂન્ય થઈ જાય, ઘેરે ઘેરે થતાં જઘડા ઓ પણ શૂન્ય થઈ જાય, અને એકા બીજા પ્રત્યેની લાગણી ઓ અનંત થઈ જાય....... - ચિંતન
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser