art Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

art Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful art quote can lift spirits and rekindle determination. art Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

art bites

#Art #આર્ટ
જ્યારે ઓગળી જાય છે પોતાનો નીજી સ્વાર્થ,
ત્યારે સ્વાનંદ ની લહેરો થી છલોછલ છલકે છે હાર્ટ (હૃદય),
ત્યારે જ સર્જાય છે એક આદર્શ આર્ટ,
ત્યારે એ આત્મા ને જોઈ પરમાત્મા પણ સમજતા હશે પોતાને સ્માર્ટ
- આત્મ ચિંતન

World is a beautiful art.
God is artist.
And we are the beautiful colours of the art.
#Art
-khyati

જીવન એક કળા જ છે.
જીવતા આવડે એને મજા
અને ના આવડે એને સજા.
#Art
- ખ્યાતિ

જેની પાસે કળા છે અેને કોઈ પણ તાકાત હરાવી શકતી નથી, કળા અે પૈસાથી નહી પરતૂ રવયમ રીતે કેળવાય છે।
#art ....