abstract Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

abstract bites

The Abstract means to understand the true meaning of reading. First try to understand the abstract of the sentence that you are reading.
"The Abstract immediately settles in the mind and will be remembered for a long time"
Manoj Navadiya.

સાર એટલે વાંચનના સાચાને અર્થને સમજવું. પ્રથમ તમે જે વાક્ય વાંચો છો તેના સારને સારી રીતે સમજવાનો પ્રયાસ કરો.
"સાર તરત જ મનમાં બેસી જાય છે અને લાંબા સમય સુધી તે યાદ રહે છે"
મનોજ નાવડીયા.

#Abstract