_krishna Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

_krishna bites

good morning 🌄
have a good day 🤗

જવાની પર બવ અભિમાન
ના કરવો,
ઉંમર ભલભલા ને અરીસો દેખાડે જ છે...

#_krishna 💞
#_age 😌

દેશની વાત તું પછી કરજે...
ઘર, ગલી, નગર સાફ રાખ ને...
એ જીન્સ પેરે કે ટોપ...
પણ.. તું તારી નજર સાફ રાખ ને...

સાહેબ, કપડા નય મન જોવો.....

#_krishna 💞
#_girl 💃

"પપ્પા", ને માતૃભારતી પર વાંચો :,

https://www.matrubharti.com

વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક

#_krishna rajput 💞
#_kisuu 😜

થોડા લાગણી ભર્યા સંબંધોની તરસ છે,
બાકી તો મારી જિંદગી બહુ સરસ છે.

#_krishna 💞
#emotion 😍

"પિતા - પુત્ર", ને માતૃભારતી પર વાંચો :,

https://www.matrubharti.com

વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક

#_krishna rajput 💞
#_kisuu 😜

જિંદગી જ દુઃખ છે..
લખવું શું....

#_krishna 💞
#Pain 😓

ईश्वर ने भी कैसा इंतज़ाम किया है..

..जो खास राजा है..
फलों का उसी को "आम" किया है..

इस कदर 'आम' मत बनों,
कि लोग तुम्हारा 'अचार' डाल दे..

#_krishna 💞
#Mango 😋

जब समय न्याय करता है,
तब गवाही की ज़रूरत नहीं पड़ती।

#_krishna 💞
#Justice ⚖️

ક્યારેક જિંદગી પણ જોકરની જેમ જીવવી પડે છે.
દિલમાં દર્દ હોય પણ દુનિયા સામે હસતા રહેવું પડે છે..

પત્તામાં જોકર અને અંગતની ઠોકર,
હંમેશા બાજી પલ્ટી નાખે છે !!

#_krishna 💞
#Joker 🕺