_krishna Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

_krishna bites

☺️😀🤣😖🤗🙂😔😊😅😇
જરુરી નથી કે રોજ મારી શાયરી આવે,
ક્યારેક મારું મૌન પણ વાંચતા શીખો..
😗😄😌🤩😜😝😮🙃😍🤔

#_krishna 💞

આજકાલ સાહેબ પ્રામાણિક બનવું એના કરતાં પ્રેક્ટિકલ બનવું વધુ જરૂરી બની ગયું છે..

#_Krishna 💞

.......आप केवल उन दीवारों तक ही सीमित हैं....
..........जिन्हें आपने स्वयं बनाया है......

#_krishna 💞

🤣😅😂😜😝🤩😁😄😃😀😂😅🤣
निंद भी किमती चीज है !
तभी तो उसे सोना कहते है!

#_krishna 💞

દુનિયામાં સૌથી વધારે સપના તો એ વાતે તોડયા છે,
..........કે ..લોકો શું કહેશે !...........

#_krishna 💞

#_good_morning_good_day_ 😍
દુનિયા નો ભાર દિલ થી ઉતારી દો,
નાનકડું જીવન છે યાર હસીને વીતાવી દો...

#_krishna 💞

👍🤗😌😍😊😀😇😗☺️🙂👍
ખુશ
રહેવા માટે અમુક વાતો
ભૂલવી
જરૂરી છે....

#_krishna 💞

ફરી એક દિવસ વીતી ગયો એમની રાહમાં,
ફરિયાદ કરતી જોઈ રહી ક્ષિતિજ.....

#_krishna 💞

#_happy_Ganesh_chaturthi 🎉
ગણપતિ ના પેટ જેવી તમારી ખુશી હોય....
તેમના ઉંદર થી નાના તમારા દુઃખ હોય...
સુંઢથી લાંબી જિંદગી હોય અને
તમારો દરરોજ નો દિવસ તેમના લાડવા જેવો સ્વીટ સ્વીટ હોય.....

#_krishna 💞