Prabhu Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

Prabhu Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful Prabhu quote can lift spirits and rekindle determination. Prabhu Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

Prabhu bites

શબ્દોમાં ઘૂંટતો રહુ તારા વિહરનો કૈફ,
ચકચુર જો બનું તો “ચા જેવી મુલાકાત થૈ જશે

#The_tea_i_made ...👍 #Prabhu

Let’s have some tea☕️ ☕️ 😻😻😻

દર્દીલુ દિલ
અટૂલી સંધ્યા
ઊઠતો એકાંતીયો વંટોળ
પ્રભુ હ્રદયમાં રણઝણે શબ્દોનો દરબાર

#Prabhu #Evening

રહ્યો સદા હું હડસેલતો કોઈ નથી ભીડમાં
રહ્યો સદા હું ફેલાતો, એકલતાના શૂન્યમાં
ઘણું છે મુજમાં જાણું છું છતા રહ્યો અભાવમાં
રહ્યો તરસતો અસ્તિત્વને,
છતા પ્રભુ ઉભો રહ્યો એકાંતના સાંનિધ્યમાં

#Prabhu #Alone #powerAttitude

એ હુસ્ન-દીદાર જરા ધીરે થી ચાલ,
મેં એક મિલકતના બે ભાગીદાર જોયા છે,
મેં ફૂલોને ચૂંથતા બાગમાં ભ્રમર જોયા છે,

#Prabhu #Goodperson #Life
Dt:16,08,20

શ્વાસ નો પર્યાય , શોધી લાવ તું’
એકાંત ને મળવાની, એક સાંજ શોધી લાવ તું’

#prabhu 💝photography #Reality_image
#At : #Prabhu #Alone_Feeling_Life
#Evening_Life Dt: 14,08,20

રાત્રે નથી વધતી, એટલી દિવસે વધી,
કેટલી ઉતાવળ છે ‘પ્રભુ’
આ લટ ને
ગાલ ચૂમવાની...

#Prabhu

આ દિલ પર કોઇની સત્તા નથી. તેથી જ ‘’
સંધ્યા રાણીનો આશીક ‘હું’
એકલપણા માં બેફામ વલોવાયો છું તેથી જ ‘’
કવિતા નો મરીઝ ‘હું’

#Evening #Alone #Prabhu

માત્ર માણસને મતલબી કહી,
વગોવશો નહી 'પ્રભુ,
પાન પીળું થયા પછી ડાળખી પણ સાથ છોડે છે.

#prabhu #Evening

#Life #Night #Alone #prabhu

આ સફરમાં ,નિંદ તો એવી ખોવાઇ 'પ્રભુ
અમે જાગતા રહ્યા , રાત થાકીને સુઇ ગઇ