Prabhu Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

Prabhu Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful Prabhu quote can lift spirits and rekindle determination. Prabhu Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

Prabhu bites

#father ❤️#love #prabhu #Evening

પપ્પા... મુજ અસ્તિત્વના કણકણમાં
ખળભળે છે એક સમૂદ્ર તારા નામનો.

માતૃભારતી ઉપર બધાની પોસ્ટ અને massage જોઈને સાલું આશ્ચર્ય થાય છે, કે બધાનાં વિચારો આટલા ઊંચા છે તો આ જિંદગીમાં ડખા સેના થાય છે..?🤔😅

#prabhu

#ચા #prabhu #મુલાકાત

હ્દયમાં"ઘૂંટાતો રહું તારા વિહરનો કૈફ,
ચકચુર જો બનું તો "ચા જેવી મુલાકાત થૈ જશે,

#કટાક્ષ #sellotape_relation #prabhu

કોઈપણ સંબંધ નો છેડો ઉતાવળમાં સેલોટેપના છેડા ની જેમ ના છોડી દેવો,
કે ફરી તેને સાંધવા માટે ખોતરવો પડે,

#ઉતાવળું