માની ને ચાલુ તો ગુરૂ અહીં બધા છે..
ધર્મ નાં નામે શીખ આપવા નો શોખ પાળી બેઠા છે..
પણ વાંક એમાં લોકો નો પણ ઘણો છે..
રસ્તો બતાવનાર ગુરુ ને ભગવાન સમજી બેઠાં છે..
અરે શીખો મારા આસમાની ગુરૂ થી,
જેને ગીતા જ્ઞાન આપી પણ, यथेच्छसि तथा कुरु ના નાદ કર્યા છે..
કૃષ્ણં વંદે જગદગુરુમ્
Follow ♥️
#nish
#આસમાની