The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Happiness Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful Happiness quote can lift spirits and rekindle determination. Happiness Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
અમસ્તાં જ પાછું વળીને જોયું હતું, ખબર નહોતી કે તું હજી ત્યાં જ ઊભો છે. - કિંજલ પટેલ "કિરા" 🌼 Follow for more 🌼 @world_of_kiraa #literatureterms #literaturebooks #bookholic #writersofinstagram #inspirational #inspire #world_of_kiraa #gujjuquotes #dailypost #dailyquotes #gujjulines #shortlines #fewwords #lifejourney #beyourhero #endlesslyyours #happiness #myown #nature #natural #beingmyself #mood #hustle #igwriters #igpoets #igdaily #quote #quotestoliveby #daily
If you can't understand my pain, Then keep your advise and soothing words to yourself, Because I don't need your fake sympathy anymore. - Kinjal Patel "Kiraa" 🌼 Follow for more 🌼 @world_of_kiraa #literatureterms #literaturebooks #bookholic #writersofinstagram #inspirational #inspire #world_of_kiraa #gujjuquotes #dailypost #dailyquotes #quoteaboutrelationship #relationship #gujjulines #shortlines #fewwords #lifejourney #beyourhero #endlesslyyours #happiness #myown #nature #natural #beingmyself #mood #hustle
#farming #of #happiness #YDB_2 #યોગી #ખુશીઓ #ની #ખેતી
Love💕 #myword #words #mypoem #you #quotes #rain #today #listen #hearbeat #wordsoftheday #poetry #english #behappy #wordscreatedbyheart #feelinghurt #tears #feelings #writing #smile #englishquote #matrubharti #wordsofrealfeelings #happiness #soul #poetry #life #love #writer #thought #girl #smile #true #feelings #universe
आचरण में दुर्गंध किस से फैलती है? इगोइज़म और अन्य दुर्गुणों से। To know more visit : https://www.dadabhagwan.org/path-to-happiness/spiritual-science/what-is-ego-egoism/who-experience-happiness-and-misery/ #ego #egoism #misery #happiness #इगोइज़म #दुर्गुणों #आचरण
તું સાથે છે તો કંઈ જીવવા જેવું લાગે છે, બાકી તો બસ સમય પસાર થાય છે. - કિંજલ પટેલ (કિરા) #world_of_kiraa #lifequotes #quotes #life #motivationalquotes #love #quoteoftheday #motivation #inspirationalquotes #inspiration #quote #lovequotes #instagram #positivevibes #success #quotestoliveby #instagood #lifestyle #believe #happiness #selflove #quotestagram #loveyourself #like #follow #poetry #successquotes #motivational #positivity #bhfyp #bhfyp
એ ખીલતા પહેલા જ ચૂંટાઈ ગઈ ડાળ પરથી, કોઈના પ્રેમની તો કોઈની ભક્તિની કિંમત એ ચૂકવી ગઈ. - કિંજલ પટેલ (કિરા) #world_of_kiraa #lifequotes #quotes #life #motivationalquotes #love #quoteoftheday #motivation #inspirationalquotes #inspiration #quote #lovequotes #instagram #positivevibes #success #quotestoliveby #instagood #lifestyle #believe #happiness #selflove #quotestagram #loveyourself #like #follow #poetry #successquotes #motivational #positivity #bhfyp #bhfyp
બસ બધું મેળવી લેવું અને કંઈ જતુ નથી કરવું, શું એ જ હવે જીવનની વ્યાખ્યા બની ગઈ છે? જે ખુશી મે બે ટંકના રોટલા માટે મહેનત કરતા મજૂરની આંખમાં જોઇ છે, એ કરોડોના માલિકના હોઠો પર દૂર દૂર સુધી નથી દેખાતી. તો બધું મેળવી ને પણ શું મેળવી લીધું? આટલી બધી ચિંતા પછી પણ શાંતિ મળી? આટલા બધા ધમપછાડા પછી પણ શું ખુશી મળી? આ સવાલનો જવાબ હજી કોઈને નથી મળ્યો. બધું મેળવી લેવાની ઘેલછામાં માણસ જીવનના ઉત્તમ વર્ષો ખોઈ દે છે અને પછી જતી જિંદગીએ એ વાતનો અફસોસ કરતો રહે છે. જિંદગી કંઈ નાની નથી હોતી. પણ જ્યારે આ જિંદગીના જટિલ રસ્તાઓનું જ્ઞાન થાય છે, ત્યાં સુધીમાં આ જીવનયાત્રા સમેટવાનો સમય આવી જાય છે. - કિંજલ પટેલ (કિરા) #world_of_kiraa #motivational #motivation #motivationalquotes #quotes #inspiration #mindset #goals #positivity #believe #success #inspirationalquotes #inspire #positivevibes #love #life #quoteoftheday #selflove #entrepreneur #happiness #yourself #inspirational #lifestyle #bhfyp #quote #loveyourself #photooftheday #instadaily #successquotes #thoughts
મદદ હોય કે પ્રેમ 'માગો છો' કે 'આપો છો' એ વ્યક્તિગત છે પરંતુ, આ બંને ક્ષેત્રે સંતુલન સ્થાપવું અનિવાર્ય બની રહે છે. ભોજનમાં જેમ મીઠું નહીં વધારે કે નહીં ઓછું તે જ પ્રમાણે જીવનમાં મદદ કે પ્રેમ નહીં વધારે કે નહીં ઓછા!! આ વાતથી સહમત હો તો, આ આર્ટીકલ આપને ગમશે. 😇 આપનાં પ્રતિભાવોની રાહમાં... ✍️⭐️⭐️⭐️⭐️⭐️🙏 - - - https://swatisjournal.com/guj-madad-ane-prem/ #wellness #lifecoach #happiness #lifecoaching #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser